________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. અજિતસ્તવનમાળા. 8
" વિમળાચળતીર્થ વંદન સ્તવન.
( રાગ-ખૂને છગર પીતી )
વિમલાચલથી મન મોહ્યું રે, મને ગમે ન બીજે કયાંય મનમોહનમાં સુખ જોહ્યું રે, મુજ આતમ સુખની છાંય–ટેક. સમરું સિદ્ધાચલ સ્વામી, લળી લળી વન્દુ ગુણરામી, મુજ જીવન અંતર જામી રે, અનુભવથી અનુભવાય. વિ. ૧ | મન હિન લાગ્યા મીઠા, આદિશ્વર નયણે દીઠા; હવે રહ્યા ન લખવા ચિઠ્ઠા રે, મન મસ્તિથી મકલાય. વિ. જે ૨ સિધ્યા તુજ પ્રેમ
www.kobatirth.org
For Private And Personal Use Only