________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
બનું એ શ્રદ્ધા પ્રીતિ; જિન પદ આતમમાં પ્રગટાવું, સાધ્ય એ દિલવરું રે પ્રભુ. પ ભીતિ ખેદ ને દીનતા ત્યાગું, સુખ દુઃખમાં સમભાવે જાગું; શુભાશુભ કર્મોમાં–સમ ભાવે રહું નિશ્ચય કર્યું છે. પ્રભુ. | ૬ જૈન ધર્મ રક્ષાર્થે મરવું, વિધમી વૈરિનું હિત કરવું; પલપલ મોહ શયતાનના ફંદે, ફયુ નહીં પ્રભુ સ્મરું છે. પ્રભુ ! છ જૈન પણાની ફજ બજાવું, મેહ શયતાન મારી હઠાવું; બુદ્ધિસાગર આતમ મહાવીર શુદ્ધ દશા ધરું રે. પ્રભુ. ૮૧
( સ્તવન સંગ્રહમાંથી )
શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન.
(રાગ-ધનાશ્રી.) ગુણમાં અને ગુલતાન પ્રભુજી હેારા
www.kobatirth.org
For Private And Personal Use Only