________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫) ગુણમાં અન્ય ગુલતાન-ટેક. દેવ દયાળુ તવ દર્શોનથી, પામ્યા શિવ સેાપાન–પ્રભુજી હારા. ॥ ૧ ॥ માયા મમતા દૂર નિવારી, ધરૂં હમારૂં ધ્યાન. પ્રભુજી ત્હારા. ॥ ૨॥ મેહ મદિરા ત્યાગી હમારે, શરણે આવ્યા સુલતાન. પ્રભુજી ત્હારા. ॥ ૩ ॥ આપે। અમાને અવિચળ પઢવી, શંખેશ્વર ભગવાન. પ્રભુજી ત્હારા. ॥ ૪॥ પાપે અમારા કાપે સમૂળાં, દેઈ દયાનું દાન. પ્રભુજી ત્હારા. ૫ પા નિજ સ્વરૂપ નિહા– ળી નગીના, ખુબ થયા મસ્તાન. પ્રભુજી ત્હારા. ૫ રૃા સેવા સેવકની સ્વામી સ્વીકાર, આપે પદ નિર્વાણુ. પ્રભુજી ત્હારા. || છ !! જડ ચૈત્યનને જુદા નેઇ, જાગ્યું અનુભવ જ્ઞાન. પ્રભુજી ત્હારા. ।।૮।। ભેદ ભાવની ભ્રમણા ભાગી, પામી સુખની ખાંણુ.
For Private And Personal Use Only
www.kobatirth.org