________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુજી લ્હારા. ૯ પા ચરણમાં અજિત ભાવે, આવે મુકી અભિમાન. પ્રભુજી લ્હારા. ૧૦
પદ્મપ્રભુનું સ્તવન,
મહુડી. (મધુપુરી) ( રાગ- વિમલાચલથી મન મેહ્યું છે.)
હારી વાર કરે છે સ્વામી, જીવન જાય, જાય, જાય, જગજીવન અંતરજામી, ચિત્તડું હાય, હાય, હાય. મે ૧ મેં ધર્મ કર્મ નવ જાણ્યા, મેં મમત ગમતને માણ્યા, વળી પક્ષ જગતમાં તાણ્યા, પ્રભુ કર હાય, હાય, હાય. . ૨ છે નામ ન્હમારું સાચું, આ વિશ્વ બધું છે કાચું, હવે આપ ચરણને જાચું, પ્રિતી બહુ થાય, થાય, થાય. . ૩. શુભ દેવળ દિવ્ય સ્વ
www.kobatirth.org
For Private And Personal Use Only