________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭) મારું, વળી પૂરણ લાગે પ્યારું, હું હરદમ નામ ઉચ્ચારું, ગુણ મન ગાય, ગાય, ગાય.
૪ આ છે સાભ્રમતીને આરે, અતિ પાવન છેજ કીનારે, મારા મનડા કેરે ધસારે, તમે માં ધાય, ધાય, ધાય. એ પછે વીર ઘંટાકર્ણ સમીપે, બુદ્ધિસાગરજી પણ દીપે, જેમાં તર્ષ નવી છીપે, લાગું પાય, પાય, પાય. ૫ ૬ અમે દાસ તુમારા છીએ, અમે આપ ચરણમાં રહીએ, વળી દશન નિત્યે ચાહીએ, પાવન કાય થાય, થાય. ૭ માં મધુપુરી ગામ મઝાનું પ્રભુ પદ્યનાથ ત્યાં માનું, નથી સૃષ્ટીમાંહી છાનું, મહિમા નમાય, માય, માય. ! ૮ સૂરિ અજિત સાગર વિનવે છે, સ્તુતિ ગુજરમાંહી સ્તવે છે, મહારા કોટી પ્રણામ હવે છે, કરજે હાય, હાય, હાય. • -
www.kobatirth.org
For Private And Personal Use Only