________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮)
જાગેને-જોગી. ( જોતાં જોતાં ચાલ્યા ગયા એ રાગ )
વૈરાગ્યનાં હાયાં વાયાં રે, જાગને જોગી, અલખનાં ગાણું ગાયાં રે, જાગને જેગી–એ ટેક. આંગણે ગુરૂજી આવ્યા, લક્ષ્યારથ લાભ લાવ્યા, પ્રેમ ભાવ પરખાવ્યા રે, જાગોને જેગી. | ૧ | પ્રેમ રૂપ પંખી બોલ્યાં, દીલનાં કમળ ડોલ્યાં, તેજ કેરાં દ્વાર ખેલ્યાં રે, જાગોને જેગી. ૨ | અજ્ઞાન અંધારું ગયું, ઉષા કેરું તેજ થયું, હૈડું હરખાઈ રહ્યું છે, જાગોને જેગી. ૩ ચંચળતા રૂપી ચંદ, પડી ગયો છેક મંદ, પ્રગટયો આનંદ કંદ રે, જાગોને જેગી.
૪ ભજનની વેળા થઈ, આળસને રાખો નહીં, અજિત જગાડે સહી રે, જાગને જોગી. પ ( ગીત પ્રભાકર માંથી)
www.kobatirth.org
For Private And Personal Use Only