Book Title: Ajit Stavanmala
Author(s): Lakshmisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir બનું એ શ્રદ્ધા પ્રીતિ; જિન પદ આતમમાં પ્રગટાવું, સાધ્ય એ દિલવરું રે પ્રભુ. પ ભીતિ ખેદ ને દીનતા ત્યાગું, સુખ દુઃખમાં સમભાવે જાગું; શુભાશુભ કર્મોમાં–સમ ભાવે રહું નિશ્ચય કર્યું છે. પ્રભુ. | ૬ જૈન ધર્મ રક્ષાર્થે મરવું, વિધમી વૈરિનું હિત કરવું; પલપલ મોહ શયતાનના ફંદે, ફયુ નહીં પ્રભુ સ્મરું છે. પ્રભુ ! છ જૈન પણાની ફજ બજાવું, મેહ શયતાન મારી હઠાવું; બુદ્ધિસાગર આતમ મહાવીર શુદ્ધ દશા ધરું રે. પ્રભુ. ૮૧ ( સ્તવન સંગ્રહમાંથી ) શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન. (રાગ-ધનાશ્રી.) ગુણમાં અને ગુલતાન પ્રભુજી હેારા www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92