Book Title: Ajit Stavanmala
Author(s): Lakshmisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨) અનંતા, વળી સિદ્ધશે ભવિજન સંતા; થયા સિદ્ધ બુદ્ધ ભગવંતા રે, જ્ઞાનીઓ તુજને ગાય. વિ. ૩ તુજ સાથે લગની લાગી, મુજ ભવની ભાવટ ભાગી; મુજ અંતર ચેતના જાગી રે, મુજ મનડું તુજને હાય. વિ. ૪ આનંદજ્ઞાને ઉલસી, મુજ હૃદય કમલમાં વસીયે; શ્રદ્ધા પ્રીતિએ વિકસિ રે, ઘટ સુખ સાગર ઉભરાય. વિ. પછે તુજ શરણે નિર્ભય થઈ, આતમ જીવન ગહ ગહી; મરજી થઈ તુજ લહીયે રે, તું આપ આપ સુહાય. વિ. ૬ વિમલાચલ વાસી હાલા, મુજ સુણશે કાલાવાલા; બુદ્ધિસાગર ઘટ ભાન્યા રે, નિત્ય રહેશો હૈડા માંય વિ. | છ | www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92