________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
અત્યંત ઋણી છું એ સિવાય મારા સ્તવનોને ક્ષતિઓ સુધારી કંઈક અંશે સારી કેટિન કરી આપવા બદલ તેમના ઉપકારને બદલો વાળવા હું સમર્થ નથી. સર્વથી ઉત્તમ વાત તો એ છે કે તેમના સરલ અને સંસ્કારી સ્વભાવની સચોટ અસર મારા હૃદય પર પડી છે અને એમની સાચી આશિષના પરિણામ રૂપ આ પ્રાસાદિક રચના સર્વાની સમક્ષ મુકવા હું શક્તિમાન થયો છું. આ લધુ પુસ્તિકાને સર્વ ભવિજને સદુપયોગ કરે એવી શુભ ભાવના સાથે વિરમું છું.
દીપોત્સવી ) સંવત ૧૯૯૮
| મુનિ લક્ષ્મીસાગર મંડીને ખાંચ, . વિસનગર ]
www.kobatirth.org
For Private And Personal Use Only