Book Title: Ajit Stavanmala Author(s): Lakshmisagar Publisher: Buddhisagarsuri Jain Gyanmandir View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir નિવેદન. આ લઘુ પુસ્તિકા એ મુનિ શ્રી લક્ષ્મી સાગરજીને પ્રથમ પ્રયાસ છે. એટલે ક્ષતિ હાવાનો સંભવ છે, પરંતુ ગુરુપ્રેમ અને વડીલ ગુરુ બધુ પ્રત્યેના આદરભાવ રજુ કરી પુસ્તિકા પ્રગટ કરવાના પ્રયાસ આદરપાત્ર છે. સાહિત્ય રસિક, પ્રસિદ્ધવક્તા, મુનિરાજશ્રી હેમેન્દ્રસાગજીના પવિત્ર સહવાસથી તેમના હૃદયમાં પણ સાહિત્યનાં ઝરણે! ફૂટે એ સ્વાભાવિકજ છે. સત્યગનું પરિણામ પણ શુભ જ નિવડે એ સ્પષ્ટ છે. સાહિત્યપ્રેમી કવિરત્ન શ્રીમાન મુનિરાજ હેમેન્દ્ર સાગરજીએ પેાતાની શીતળ છાયામાં રાખી મુનિશ્રી લક્ષ્મીસાગરજીને ભાવના-અમૃતનાં સિંચન સીંચ્યાં છે. એટલે કવિચત કચિત્ તેમનાં સ્તવનામાં પ્રસશાપાત્ર લીટીઓ ચેાાઈ છે, તે તે વાંચક પુસ્તિકા વાંચી સમજી લેશે. ભવિષ્યમાં મુનિશ્રી લક્ષ્મીસાગરજી વધારે સુંદર સ્તવન www.kobatirth.org For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 92