Book Title: Ajit Stavanmala Author(s): Lakshmisagar Publisher: Buddhisagarsuri Jain Gyanmandir View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪) ચારિત્રશાળા સૂરિવરને. ( રાગ– સાવનકે નારે સૈંય ) મુજ મનડું ચાહે છે મા....હા.... ....હા.... સૂરિચારિત્રશાળીને લ......... લ.........લા. ગુરૂ અજિત સૂરીશ્વરને. મુજ. ॥ ૧ ॥ હા........હા. ગુરૂ પ્રેમે પૂજાતા, સાહિત્ય ઉદ્યાને. લ....લ...લ.... લ....લા. જિન ભક્તિ ભાવીને. મુજ. ॥૨॥ ગુરુ કાવ્યામૃત પાતા, સમતામાં રમતા. લ..લ..લ..લે..લા. ઉરઆલય આવીને. મુજ. ૫ ૩૫ વાણી રસશાળી, ઘણી ગાજે ગગને લ..લ..લ..લ..લા. વિશ્વમાં વહાવીને. મુજ. ॥ ૪ ॥ એ ! દિવ્ય અજિત સૂરિ કરશે! આ ભવપાર. લ...લે..લે..લે..લા. ધન્ય માનું છું મુજ અવતાર. મુજ. ॥ ૫॥ www.kobatirth.org For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 92