________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪) ચારિત્રશાળા સૂરિવરને.
( રાગ– સાવનકે નારે સૈંય )
મુજ મનડું ચાહે છે મા....હા.... ....હા.... સૂરિચારિત્રશાળીને લ......... લ.........લા. ગુરૂ અજિત સૂરીશ્વરને. મુજ. ॥ ૧ ॥ હા........હા. ગુરૂ પ્રેમે પૂજાતા, સાહિત્ય ઉદ્યાને. લ....લ...લ.... લ....લા. જિન ભક્તિ ભાવીને. મુજ. ॥૨॥ ગુરુ કાવ્યામૃત પાતા, સમતામાં રમતા. લ..લ..લ..લે..લા. ઉરઆલય આવીને. મુજ. ૫ ૩૫ વાણી રસશાળી, ઘણી ગાજે ગગને લ..લ..લ..લ..લા. વિશ્વમાં વહાવીને. મુજ. ॥ ૪ ॥ એ ! દિવ્ય અજિત સૂરિ કરશે! આ ભવપાર. લ...લે..લે..લે..લા. ધન્ય માનું છું મુજ અવતાર. મુજ. ॥ ૫॥
www.kobatirth.org
For Private And Personal Use Only