________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્પણ. શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય પ્રસિદ્ધવક્તા શ્રીમદ અજિતસાગર સુરીશ્વરજીના
ચરણ કમલે
પરમ પૂજ્ય ગુરુદેવ !
આપે મહદ્ ઉપકાર કરી મને શુભ ચારિત્ર અપી સન્માર્ગગામી બનાવ્યો છે તેની સ્મૃતિરૂ૫ આ લઘુ પુસ્તિકા આપના પવિત્ર ચરણ-કમળે ધરી કૃતાર્થ થાઉં છું.
આપને નમ્ર અંતેવાસી, મુનિ લક્ષ્મીસાગર,
www.kobatirth.org
For Private And Personal Use Only