Book Title: Ajit Stavanmala Author(s): Lakshmisagar Publisher: Buddhisagarsuri Jain Gyanmandir View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્પણ. શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય પ્રસિદ્ધવક્તા શ્રીમદ અજિતસાગર સુરીશ્વરજીના ચરણ કમલે પરમ પૂજ્ય ગુરુદેવ ! આપે મહદ્ ઉપકાર કરી મને શુભ ચારિત્ર અપી સન્માર્ગગામી બનાવ્યો છે તેની સ્મૃતિરૂ૫ આ લઘુ પુસ્તિકા આપના પવિત્ર ચરણ-કમળે ધરી કૃતાર્થ થાઉં છું. આપને નમ્ર અંતેવાસી, મુનિ લક્ષ્મીસાગર, www.kobatirth.org For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 92