Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text
________________
४६
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ રૂપ સર્વ સારને આપવાની તૈયારી કરી, તો પણ મને દુઃખથી પિતાજી પણ છોડાવી શક્યા નહિ. આ મારી અનાથતા उता. (२४ ७१५)
माया वि मे महाराय, पुत्तसोगदुट्टिआ । न य दुक्खा विमोयत्ति, एसा मज्झ अणाहया ॥२५॥ माताऽपि मे महाराज!, पुत्रशोकदुःखार्दिता । न च दुःखाद्विमोचयत्येषा, मेऽनाथता ॥ २५ ॥
અર્થ-હે મહારાજ પુત્રદુઃખથી શોકાત બનેલી મારી માતા પણ મને દુઃખથી મૂકાવી શકી નહિ. એ જ भारी मनायता उती. (२५-७१६)
भाषरा मे महाराय, सगा जिट्ठकणिट्ठगा। न य दुक्खा विमोयन्ति, एसा मज्झ अणाहया ॥२६॥ भ्रातरो मे महाराज !, स्त्रका ज्येष्ठकनिष्ढकाः । न च दुःखाद्विमोचयन्त्येषा मेऽनाथता ॥ २६ ॥
અર્થ-હે રાજન! મારા સગા મોટા-નાના ભાઈ ઓ પણ મને દુઃખથી છોડાવી શક્યા નહિ. એ મારી અનાથતા हती. (२६-७१७)
भइणीओ मे महाराय, सगा जिणिट्ठगा। न य दुक्खा विमोयन्ति, एसा मज्झ अणाहया ॥२७॥ भगिन्यो मे महाराज !, स्व का ज्येष्ठकनिष्ठिकाः । न च दुःखाद्विमोचयन्त्येषा मेऽनाथता ॥ २७ ॥
અર્થ-હે મહારાજ મારી સગી નાની-મેટી બહેને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org