Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text
________________
७४
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ અથ–શૌર્યપુર નગરમાં ચક્ર, સ્વસ્તિક, અંકુશ આદિ કે શૌર્ય, ઔદાર્ય આદિ રૂપ રાજલક્ષણવંતા, મહદ્ધિક વસુદેવ નામના રાજા હતા. તેમને રોહિણું અને દેવકી બે રાણીઓ હતી. તે બન્નેને કમસર રામ અને કેશવ નામના બે વહાલા પુત્ર હતા. વળી આ જ નગરમાં રાજલક્ષણયુક્ત, મહદ્ધિક સમુદ્રવિજય નામના રાજા હતા. તેમને શીલા નામની રાણું હતી. તે પાણીને કૌમારવયમાં કામવિજેતા હોવાથી દમીશ્વર મહા યશસ્વી, લેકનાથ ભગવાન શ્રી અરિષ્ટનેમિ નામના પુત્ર उता. (१ थी ४-७७२ थी ७७८)
सो रिट्ठनेमिनामो उ, लक्खणस्सरसंजुओ। अट्ठसहस्सलक्खणधरो, गोअमो कालगच्छवो ॥५॥ वज्जरिसहसंघयणो, समचउर सो झसोदरो। तस्स राईमई कन, भज्जं जायइ केसवो ॥६॥ अह सा रायवरकन्ना, सुसीला चारुपेहिणी । सबलखणसंपन्ना, वि-जुसोयामणिप्पभा ॥७॥
॥ त्रिभिर्विशेषकम् ॥ सोऽरिष्टनेमिनामा तु, लमणस्वरसंयुतः । अष्टसहस्रलक्षणधरः, गौतमः कालकच्छविः ॥ ५ ॥ ववर्ष भसंहननः, समचतुरस्त्रः झषोदरः : तस्य राजीमती कन्या, भार्या याचते केशवः ॥ ६॥ अथ सा राजवाकन्या, सुशीला चारप्रेक्षिणी । सर्वलक्षणसंपन्ना, विद्युत्सौदामिनीप्रभा ॥ ७ ॥
॥ त्रिभिविशेषकम् ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org