Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text
________________
- -
-
-
શ્રી સામાચારી અધ્યયન-ર૬
૧૬૭ હેઈ બે આંખેથી જોઈ શકો નહિ લેવાથી ઈસમિતિ માટે () આહાર આદિ સિવાય કચ્છ-મહાછ વગેરેની માફક સંયમ દુઃસાધ્ય થાય માટે સંયમપાલનાર્થે. (૫) પ્રાણની રક્ષા ખાતર. (૬) ભૂખ-તરસથી કૃશ બનેલે ધર્મચિંતન કયાંથી કરી શકે તેથી ધર્મધ્યાનને માટે. આ કારણસર ભિક્ષા લેવા જાય. (૩૨+૩૩+૧૦૧૬૧૦૧૭) निग्गंथो घिइमंतो, निग्गथी वि न करिज्ज छहिं चेव । ठाणेहिं तु इमेहि, अणतिक्कमणा य से होई ॥३४॥
आर्यके उवसग्गे, तितिक्खया बंभचेरगुत्तीम् । પળા તહેવું જરીવોળાઇ રૂપા
| ગુમ છે निम्रन्थो धृतिमानिन्थ्यिपि न कुर्यात् षड्भिश्चैव । स्थानैरेभिरनतिक्रमणं च तस्य भवति ॥३४॥ आतके उपसर्गे तितिक्षायां ब्रह्मचर्य गुप्तिषु । કાળિયાતોદેતો, વ્યવછેરાર્થમ્ રૂા.
યુરમ ! અર્થ-જે કારણેથી ભાત પાણી લેવા ન જાય, તેની વિગત કહે છે કે ધર્મપાલન પ્રતિ સ્થિરતાવાળે ધીર સાધુ અને સાધ્વી પણ કહેવાતા છ સ્થાનેથી ભિક્ષાની ગષણ ન કરે, કેમ-કે-સંયમોનું ઉલ્લંઘન થતું નથી, નહિતર સંયમ
ગેનું અતિક્રમણ થઈ જાય. હવે છ સ્થાને જણાવે છે. (૧) જવર વગેરે રોગમાં, તેના નિવારણાર્થે. (૨) દિવ્ય આદિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org