Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text
________________
શ્રી પ્રમાદસ્થાનાધ્યયન-૩ર रूपेऽतृप्तश्च परिग्रहे च,
સોપણવત્તો નોતિ તુષ્ટિમ્ | अतुष्टिदोषेण दुःखी परस्य,
लोभाविलो आदत्ते अदत्तम् ॥२९॥ तृष्णाभिभूतस्याऽदत्तहारिणो,
मायामृषा वर्द्धते लोभदोषात्तत्रापि
दुःखान्न विमुच्यते सः ॥३०॥
અર્થ–રૂપમાં તૃપ્તિ વગરને અને વિષયમૂચ્છ રૂ૫ પરિગ્રહમાં પહેલાં સામાન્ય અને પછીથી ગાઢ-અત્યંત આસક્તિવાળ બનેલે સંતેષને પામતે નથી, માટે અસંતોષના દેષથી,
જે આ રૂપાળી ચીજ મારી પાસે હોય તે બહુ સારું – આવી ઈચ્છાથી અત્યંત દુઃખી થતે અને લેભકલંકી, બીજાની રૂપાળી વસ્તુની ચેરી કરે છે. લેભથી હારેલે અને તેની પર વસ્તુને ચાર બનેલે, રૂપ અને પરિગ્રહના વિષયમાં અસંતુષ્ટ, બને છે. અર્થાત લેભન દેષથી ભી બનેલે પારકું ધન ચરે છે, તે છૂપાવવા માટે માયાપૂર્વક અસત્ય બોલે છે અને માયાપૂર્વક અસત્ય બલવા છતાંય દુઃખથી તે છૂટ નથી, પરંતુ વધુ ને વધુ દુઃખપાત્ર જ બને છે. (૨૯૩૦-૧૨૪૯
+૧૨૫૦). मोसस्स पच्छा य पुरस्थो अ,पभोगकाले अ दुही दुरते। एवं अदत्ताणि समाययंतो, रूवे अतित्तो दुहिओ अणिस्सो॥३१॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org