Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text
________________
શ્રી જીવાજીવવિભક્તિ-અધ્યયન-૩૬
૪૧૭
વાળી કાર્યસ્થિતિ છે. અસવ્યવહારિક નિગેાદ જીવાની અનંત ઉત્સર્પિણી-ખવસ ધણો રૂપ અનંતકાળની કાયસ્થિતિ છે. વનસ્પતિકાય જીવે નુ 'તરમાન–ઉત્કૃષ્ટ અંતરમાન અસંખ્યાત કાળનુ' અને જઘન્ય અંતરમાન અંતર્મુહૂત્ત'નુ' છે. અર્થાત્ અહી‘ કેટલાક વનસ્પતિકાય જીવે, વનસ્પતિમાંથી નીકળી, પૃથ્વી વગેરેમાં ભમી, ફરીથી અસંખ્યાત કાળ બાદ વનસ્પતિ રૂપ સ્વકાયમાં પેદા થાય છે. વળી વનસ્પતિ સિવાય સ સ્થાવર જીવેાની પણ કાયસ્થિતિ અસ`ખ્યાત હૈાઈ, ઉત્કૃષ્ટ પણ અંતર અસંખ્યાત કાલમાનવાળુ’ છે. આ સ્થાવર જીવાના વર્ણ ગ’ધ–રસ-સ્પર્શે –સંસ્થાનની અપેક્ષાએ હજારા-ઘણા ઘણાભેદે છે. આ ત્રણ પ્રકારના સ્થાવર સ ંક્ષેપમાં કહ્યા. હવે ત્રણ પ્રકારના ત્રસ જીવેને હું અનુક્રમે કડ્ડીશ. (૧૦૦ થી૧૦૬૧૫૩૮ થી ૧૫૪૪)
G
૫′૦૮॥
।
तेउ वाजअ बोधव्वा, उराला य तसा तहा इच्चेते तसा तिविहा, तेसिं भेए सुणेह मे दुविहा ते जीवा उ, सुहुमा बायरा तहा पज्जत्तमपज्जत्ता, एवमेए दुहा पुणो बायरा जे उपज्जत्ता, गहा ते पकित्तिआ अंगारे मुम्मुरे अगणी, अच्ची जाला तहेव य ॥१०९॥ उक्का विज्जुअ बोधव्या, गहा एवमाइओ । एगविहमनाणत्ता, सुहुमा ते विआहिआ सुहुमा सबलोगम्मि, लोग ऐसे अ बायरा 1 तो काळविभागं तु, तेसि वोच्छं चउब्बिह ॥ १११ ॥
"ફ્
Jain Educationa International
For Personal and Private Use Only
||o૦૭|
1
www.jainelibrary.org