Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra

View full book text
Previous | Next

Page 482
________________ શ્રી જીવાજીવવિભક્તિ-અધ્યયન-૩૬ જે જીવે છે, તે જીવને ફરીથી બેધિ દુર્લભ બને છે (૨૫૪ થી ર૫૭–૧૬૯૨ થી ૧૬૫ fજવાળે ગપુરા, નવાવાળો ને રિત માdvi अमला असंकिलिट्ठा, ते होंति परित्त संसारी ॥२५८॥ बालमरणाणि बहुसो, अकाममरणाणि चेव बहुआणि । मरिहंति ते वराया, जिणवयणं जे न याणंति ॥२५९।। जिनवचनेऽनुरक्ता, जिनवचनं ये कुर्वन्ति भावेन । अमला असंक्लिष्टाः, ते भवन्ति परित्तसंसारिणः ॥२५८॥ बालमरणैः बहुशोऽकाममरणैश्चैव बहूनि मरिष्यन्ति ते वराका, जिनवचनं ये न जानन्ति ॥२५९॥ અર્થ–શ્રી જિનવચનમાં અનુરાગવાળા અને ભાવપૂર્વક શ્રી જિનવચનને જે આત્માઓ કરે છે, તે આત્મા શ્રદ્ધાની મલિનતાના હેતુભૂત મિથ્યાત્વ વગેરે ભાવમલથી રહિત–અમલે રાગ વગેરે સંકલેશ વગરના પરિમિત સંસારી બને છે. ફોસે ખા વગેરેના કારણભૂત અનેક બાલમરણે, ઘણી વાર અનિચ્છા રૂપ ઘણું મરણે તથા અકામ મરણ વડે તે છ મરે છે, કે જે બીચારા છે શ્રી જિનવચનને જાણતા નથી અને આચરતા નથી. જે આમ છે, તે શ્રી જિનવચન ભાવપૂર્વક આચરવું જોઈએ ! ત્યાં અતિચારને સંભવ થતાં, આલેચના તેના શ્રવણને સંભળાવવી. તે શ્રવણ જે હેતુથી થાય છે તેને કહે છે. (૨૫૮૨૫૯-૧૬૯૬+૧૬૭) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 480 481 482 483 484 485 486 487 488