Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra

View full book text
Previous | Next

Page 480
________________ 1 - - શ્રી જીવાજીવવિભક્તિ અધ્યયન-૩૬ ૪૬૧. કરે. છ મહિના સુધી અતિ ઉત્કૃષ્ટ અઠ્ઠમ-દશમ વગેરે તપ ન કરે! છ મહિના સુધી વિકૃષ્ટ–ચતુર્થાદિ ઉત્કૃષ્ટ તપ કરે અને પારણમાં પરિમિત જ આયંબીલ કરે ! બારમે વર્ષે નિરંતર આયંબીલને તપ કરે! અર્થાત્ વિવક્ષત દિને આયંબીલ કરીને ફરીથી બીજા દિવસે આયંબીલનું જ પચ્ચક્ખાણ કરે છે, તેથી પ્રથમની પર્યત કોટિ અને બીજાની પ્રારંભ કેટિ-એમ બે કટિ ભેગો થાય છે. તેથી તે કેટિ સહિત આયંબીલ-નિરંતર આયંબીલ કરીને, બારમે વર્ષે છેવટના માસમણ કે પાખખમણ દ્વારા ભક્તપરિણા આદિ રૂપ અનશન તપ મુનિ કરે ! આ પ્રમાણે અનશન પામનારને પણ મિથ્યાત્વ આદિ અશુભ ભાવનાઓ અનર્થ હેતુ છે, જ્યારે તેનાથી વિપર્યય રૂ૫ સમ્યક્ત્વ વગેરે શુભ ભાવનાઓ શુભ હેતુ છે એ વિષયને કહે છે. (૨૪૮ થી ૨૫૩–૧૬૮૬ થી ૧૬૯૧) कंदप्पमाभिओगं च, किबिसि मोहमामुरतं च । एयाओ दुग्गईओ, मरणम्मि विराहया हुंति ॥२५४॥ मिच्छादसणरत्ता, सनिआणा हु हिंसगा इइ जे मरति जीवा, तेसिं पुण दुल्लहा बोही ॥२५५॥ सम्मदसणरत्ता, अनिआणा सुक्कलेसमोगाढा । इइ जे मरति जीवा, मुलभा तेसि भवे बोही ॥२५६॥ मिच्छादसणरत्ता, सनिआणा कण्हलेसौगाढा । इइ जे मर ति जीवा, तेसिं पुण दुल्लहा बोही ॥२५७॥ ને રમિલાવવા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 478 479 480 481 482 483 484 485 486 487 488