Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text
________________
४६४ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ बहुआगमविण्णाणा, समाहि उपायगा य गुणगाही। एएण कारणेणं, अरिहा आलोअणं सोउं
बवागमविज्ञानाः, समाधेरुत्पादका श्च गुणग्राहिणः। एतैः कारणैरी आलोचनां श्रोतुम्
ર૬૦ના અર્થસૂત્રની અને અર્થની અપેક્ષાએ ઘણું આગમના વિશિષ્ટ જ્ઞાનધારક, જે દેશ અને કાળ–અભિપ્રાય વગેરેના જાણકાર હેઈ, મધુર વાકય આદિથી આલેચકેને સમાધિને જ ઉત્પન્ન કરનાર છે અને ઉપખંહણ માટે બીજાઓના સત્ય ગુણને ગ્રહણ કરવાના સ્વભાવવાળા છે, માટે બહુશ્રતત્વ-સમાધિ ઉત્પાદકવ-ગુણગ્રહણ આદિ કારણથી આચાર્ય આદિ આલેચના શ્રવણય થાય છે. (૨૬૦-૧૯૯૮)
कंदप्पकुक्कुआई, तह सीलसहावहासविगहाहि । विम्हायतो अ पर, कंदप्पं भावणं कुणइ ॥२६॥ कन्दर्पकौकुच्ये, तथा शीलस्वभावहसनविकथाभिः ।। विस्मापयंश्च पर, कान्दप्पी भावनां करोति ॥२६१॥
અર્થ-કંદર્પ (અટ્ટહાસ્યપૂર્વક હસવું ગુરૂ વગેરેની સાથે કઠેર વક્રોકિત આદિ રૂપ આલાપ, કામકથા, ઉપદેશ, પ્રશંસા વગેરે કંદર્પ) કૌમુશ્ય કાયથી અને વચનથી બે પ્રકારનું છે. કાકીકુચ્ય-પિત નહિ હસીને ભવાં, આંખે આદિના વિકરને એવી રીતે કરે, કે જેથી બીજે હસ્યા જ કરે. તેવી રીતે બેલે, કે જેથી બીજો હસે. નાનાવિધ જીના અવાજો કરે છે અને મુખથી વાજિંત્રનું વાદન કરે છે, તે વાકીકુચ્ચકહેવાય છે. જે પ્રકારે બીજાને આશ્ચર્ય ઉત્પન્ન થાય તથા સ્વભાવ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org