Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra

View full book text
Previous | Next

Page 466
________________ શ્રી જીવાજીવવિભકિત અધ્યયન-૩૬ ४४७ અપેક્ષાએ તે અનાદિ અનંત અને સ્થિતિની અપેક્ષાએ તે સાદિસાન્ત છે. ભવસ્થિતિ-યુગલિકોની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ ત્રણ પાપમન અને જઘન્ય ભવસ્થિતિ અંતર્મુહૂર્તન છે, જ્યારે સંમૂર્છાિમ મનુષ્યની ઉત્કૃષ્ટ-જઘન્ય ભવસ્થિતિ અંતમુહૂર્તની છે. કાયસ્થિતિ-યુગલિકેની ભવસ્થિતિ એ જ કાયસ્થિતિ સમજવી. તે સિવાયના મનુષ્યની કાયસ્થિતિ પૂર્વકેટિ પૃથવાની છે. અંતરમાન-ઉત્કૃષ્ટ અંતરમાન અનંતકાળનું અને જઘન્ય અંતરમાન અંતર્મુહૂર્તનું છે. આ મનુષ્યોના વર્ણ-ગંધ–રસ-–સંસ્થાનની અપેક્ષાએ હજારો-ઘણું ઘણા ભેદે છે. (૧૯૩ થી ૨૦૧–૧૬૩૧ થી ૧૬૩૯) देवा चउबिहा वुत्ता, ते मे कित्तयो सुण । भोमेज्जवाणमंतरजोइसवेमाणिआ तहा ॥२०२॥ दसहा भवणवासी, अट्टहा वणचारिणो । पंचविहा जोइसिआ, दुविहा वेमाणिआ तहा ॥२०३॥ असुरा नाग सुअण्णा, विज्जू अग्गी अ आहिआ। दीवोदहि दिसावाया, थणिआ भवणवासिणो ॥२०४॥ पिसाय भूआजक्खा य, रक्खसा किन्नरा य किंपुरिसा। महोरगा य गंधका, अट्टविहा वाणमंतरा ॥२०५॥ चंदा सूरा य नक्खत्ता, गहा तारागणा तहा । ठिआ विचारिणो चेव, पंचविहा जोइसालया ॥२०६॥ || વંમરણ / Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488