Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text
________________
શ્રી જીવાજીવવિભકિત-અધ્યયન–૩૬
कायस्थितिर्मनुजानामन्तर तेषामिदं भवेत् अनन्तकालमुत्कृष्टमन्तमुहूर्त जघन्यकम् एतेषां वर्णतश्चैव, गन्धतो रसस्पर्शतः संस्थानादेशतो वाऽपि, विधानानि सहस्रशः ૨૦૧૫
છે નવમઃ કુરુમ્ | અર્થ–સંમૂર્ણિમ મનુષ્ય (જે મન વગરના અને ગર્ભજ મનુષ્યના વમન વગેરે સર્વ અશુચિ સ્થાનકમાં ઉત્પન્ન થનારા, અંતર્મુહૂર્તના આયુષ્યવાળા અને અપર્યાપ્ત દશામાં મરણ પામનારા છે તે.) અને ગર્ભજ મનુષ્ય-એમ બે પ્રકારે મનુષ્ય છે. તે બન્નેને ભેદને કહેનાર મારી પાસેથી સાંભળો જે ગર્ભજ મનુ છે, તે આકર્મભૂમ (જ્યાં કૃષિવાણિજ્ય વગેરે ક નથી, તે અકર્મભૂમિ રૂપ હૈમવત વગેરે ક્ષેત્રોમાં ઉત્પન્ન થનારા યુગલિયાએ આકર્મભૂમ કહેવાય છે.) ભરતાદિ. ક્ષેત્રમાં પેદા થયેલ કાર્મભૂમિ કહેવાય છે. સમુદ્ર મધ્ય રૂ૫ અંતરમાં જે દ્વીપે, તે અંતરદ્વીપમાં પેદા થયેલ અંતરદ્વીપજ કહેવાય. છે. આમ આકર્મભૂમ, કાર્મભૂમ અને અંતરદ્વીપજ ત્રણ પ્રકારના છે. ત્યાં “કાર્મભૂમ”—પાંચ ભરત, પાંચ રવત, પાંચ, મહાવિદેહ રૂપ પંદર કર્મભૂમિમાં પેદા થનાર હેઈ કાર્મભૂમેના પંદર ભેદે છે. “આકર્મભૂમ”—પાંચ હૈમવત, પાંચ હરિવર્ષ, પાંચ રમકવર્ષપાંચહેરણ્યવંત, પાંચ દેવમુરૂ અને પાંચઉત્તરકુરૂ મળીને ત્રીશ અકર્મભૂમિમાં પેદા થનાર તે આકર્મભૂમે છે.
અંતરદ્વીપજ’–અંતરદ્વીપની સંખ્યા અઠ્ઠાવીશ હોવાથી અંતરદ્વીપજે તેટલા છે. હિમવંત પર્વતના પૂર્વ અને પશ્ચિમ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org