Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra

View full book text
Previous | Next

Page 442
________________ - श्री पापविमति-अध्ययन ४२३ છે અને સ્થિતિની અપેક્ષાએ સાદિસાન્ત છે. ભવસ્થિતિવાયુકાય છનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ હજાર વર્ષોનું છે અને જઘન્ય આયુષ્ય અંતર્મુહૂર્તનું છે. કાયસ્થિતિ-વાયુકાય છની ઉત્કૃષ્ટ કાયસ્થતિ અસંખ્યાત કાળની અને જઘન્ય કાયસ્થિતિ અંતર્મુહૂર્તની છે. અંતરમાન-વાયુકાય જીવેનું ઉત્કૃષ્ટ અંતર માન અનંતકાળનું અને જઘન્ય અંતરમાન અંતર્મુહૂર્તનું છે. આ વાયુકાય જીવોના વર્ણ-ગંધ-રસ-સ્પર્શ-સંસ્થાનની अपेक्षा रो-ए। घा नही छे. (११७ थी १२५૧૫૫૫ થી ૧૫૬૩) उरालाय तसा जे उ, चउहा ते पकित्तिआ । बेइंदिअ तेई दिअ, चउरो पंचिंदि चेव ॥१२६॥ बेइंदिआ उ जे जीवा, दुविहा ते पकित्तिआ । पज्जत्तमपज्जत्ता, तेसिं भेए सुणेह मे ॥१२७॥ किमिणो (सो) मंगला चेव, अलसा माइवाहया । वासीमुआ सीप्पिा, संखा संखणया तहा ॥१२८॥ पलोगाणुपल्लया चेव, तहेव य वराडगा । जलूगा जालगा चेव, चन्दणा य तहेव य ॥१२९॥ [इइ] बेइदिआ एए, अणेगहा एवमायो । लोएगरेसे ते सव्वे, न सम्वत्थ विआहिआ ॥१३०॥ संतइ पप्पऽणाईआ, अपज्जवसिावि अ । ठि पडुच्च साईआ, सपज्जवसिआवि अ ॥१३१।। Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488