Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text
________________
શ્રી જીવાવવિભક્તિ-અધ્યયન-૩૬
जघन्यकम्
"
त्रिण्येवाऽहोरात्राण्युत्कृष्टेन व्याख्याताः आयुस्थितिस्तेजसामन्तर्मुहूत असङ्ख्यकालमुत्कृष्टाऽन्तर्मुहूत्तं जघन्यका काय स्थितिस्तेजसां तं कायं त्वमुञ्चतः अनन्तकालमुत्कृष्टमन्तर्मुहूर्त्तं जघन्यकम् त्यक्ते स्वके काये, तेजोजीवानामन्तरम् एतेषां वर्णतश्चैव गन्धतो रसस्पर्शतः संस्थानादेशतो वाऽपि, विधानानि सहस्रशः
"
૪૧૯
૫ર્॥
1
||
।। રૂમનુ જીવતમ્ ॥
અર્થ-તેજસૂ–અગ્નિ-વાયુકાય (તેજસ-વાયુનું સ્થાવર નામકમના ઉદય છતાં ગતિની અપેક્ષાએ ત્રસપડ્યું. ) ઉદારસ્થૂલ-ઢૌન્દ્રિય વગેરે (ત્રસનામકમના ઉદયવાળા ફ્રીન્દ્રિયાદિ જીવાનુ` લબ્ધિી પણ ત્રસપણુ છે. ) ત્રસે ત્રણ પ્રકારના છે. એ ત્રસ જીવેાને કહેનાર એવા મારો પાસેથી તમે સાંભળે !
Jain Educationa International
૫££૩૫
1
*??*
Į
સૂક્ષ્મ-માદર ભેદથી અગ્નિકાયના જીવા એ પ્રકારના છે, સૂક્ષ્મ- આદર અગ્નિકાય જીવા પર્યાપ્ત-અપર્યાપ્ત ભેદથી એ પ્રકારના છે. બાદરપર્યાપ્ત અગ્નિકાય જીવા અનેક પ્રકારના કહેલ છે. (૧) ધૂમ અને જવાલા વગરને સળગતા લાકડા રૂપ ભાસ્વર સ્વરૂપવાળા અગ્નિ ‘'ગાર’ કહેવાય છે, (૨) રાખથી મિશ્રિત અગ્નિના કણુ રૂપ અગ્નિ ‘મુમુ ર’ કહેવાય છે, (૩) પૂર્વોકત ભેદથી જુદે વિ ૢ ‘અગ્નિ’ કહેવાય છે, (૪) અગ્નિના મૂળની સાથે મળેલી અગ્નિ શિખા ‘અર્ચિ’ કહેવાય છે, (૫) છિન્ન મૂળવાળી તેજ અગ્નિશિખા ‘જવાલા કહેવાય છે, (૬) આકાશમાં ઉત્પન્ન રેખા-લીસોટા રૂપ અગ્નિ ‘હલ્કા’ કહેવાય
For Personal and Private Use Only
www.jainelibrary.org