Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text
________________
શ્રી અનગરમાગગતિ-અધ્યયન-૩૫
૩૭૯ અને આગમાર્થ રૂપ સૂત્રના અનુસાર અનિંદિત (જાતિ વગેરે નિંદિત જન સંબંધી જેન હેય તે ઈચછે–ગવેષણ કરે. લાભલાભમાં સંતુષ્ટ બનેલે મુનિ આહાર-પાણ–ચરી કરે. સરસ અને પ્રાપ્ત થતાં લંપટતા વગરને બની, મધુર વગેરે રસ અપ્રાપ્ત થતાં ઇચ્છા વગરને બની અને જિન્દ્રિયન દમનવાળે એથી જ અમૂછિત બની (સંનિધિ નહિ કરવા દ્વારા અથવા ભેજનકાળમાં આસક્તિના અભાવવાળા બની) સંયમના નિર્વાહ માટે મહા મુનિ ભેજન કરે, પરતુ ધાતુઓની વૃદ્ધિ માટે ભેજન ન કરે ! (૧૩ થી ૧૭–૧૪૩૦ થી ૧૪૩૪) अच्चणं रयणं चेव, वंदणं पूअणं तहा इड्ढी सक्कारसम्माणं, मणसावि न पत्थर
अर्चनां रचनां चैव, वन्दनं पूजनं तथा ऋद्धिसत्कारसन्मानं, मनसापि न प्रार्थयेत् ॥१८॥
અર્થ–પુછપ વગેરેથી થતી પૂજા રૂપ અર્ચનાને, નિષદા વગેરે શયનાસન વગેરે વિષય રૂ૫ અથવા સ્વસ્તિકારિરૂપ રચનાને, વંદનાને, વસ્ત્ર વગેરેની પ્રાપ્તિ રૂપ પૂજનને, શ્રાવકેપકરણાદિ સંપદા રૂપ અદ્ધિને, અર્થદાન આદિ રૂપ સત્કારને અને અભ્યત્થાન આદિ રૂપ સન્માનને મનથી પણ ઈચછે નહિ, (૧૮-૧૪૩૫) सुक्कं झाणं झिआएज्जा, अनिआणे अकिंचणे । वोसहकाए विहरेज्जा, जाव कालस्स पज्जओ ॥१९॥
शुक्लं ध्यानं ध्यायेदनिदानोऽकिञ्चनः व्युत्सृष्टकायो विहरेत् , यावत्कालस्य पर्यायः
Oા.
I
:
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org