Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text
________________
શ્રી જીવાજીવવિભકિત-અધ્યયન-૩૬
૩૮૩
અરૂપ અને અરૂપીના ભેદથી અજીવે એ પ્રકારે થાય છે. અરૂપી અજીવો દશ પ્રકારના છે અને રૂ] અજીવો ચાર પ્રકારના છે. તેમાં અરૂપીએના દશ પ્રકારાને કહે છે. (૧) સ્ત્ર-સ્વભાવથી ગતિમાં પતિ જીવ પુદ્ગલેને ગતિના ઉપકારક દ્રવ્ય ધર્માસ્તિકાય.' (પ્રદેશસમૂહ રૂપ) (૨) તેને ત્રીજો ભાગ–ચેાથે ભાગ વગેરે દેશ. (૩) તેના નિવિભાગ ભાગ રૂપ પ્રદેશ, (૪)સ્થિતિપરિણત જીવ પુદ્ગલેાની સ્થિતિમાં ઉપકારક દ્રવ્ય અધર્માસ્તિકાય.’ (૫) તેના દેશ. (૬) તેના પ્રદેશ. (૭) પદાર્થને અવકાશદાનમાં ઉપકારક દ્રવ્ય ‘આકાશાસ્તિકાય' ( પ્રદેશસમૂહ-કધ રૂપ ) (૮) તેને દેશ. (૯) તેના પ્રદેશ. (૧૦) અહા એટલે કાળ, તે રૂપ સમય ‘અદ્ધા સમય”, આ અનિવિભાગ રૂપ હાઈ અા સમયને દેશ અને પ્રદેશના સ’ભવ નથી. જે આવલિકા-મુહૂત્ત વગેરે કાલ • ભે વ્યવહારથી કહેવાય છે, તેની અહીં વિવક્ષા કરેલ નથી. (૪ થી ૬-૧૪૪૪૨ થી ૧૪૪૪)
"
તા
धम्माम्मे अ दोवेर, लोगमेत्ताविआहिआ कोआलए अ आगासे, समय समयखेत्तिए धर्माधर्मौ च द्वौ एतौ लोकमात्रौ व्याख्यातौ लोकालोके चाकाशं, समयः समयक्षेत्रिकः અ-ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય-આ એ દ્રબ્ય સમસ્ત લેાક માત્ર વ્યાપક છે. આકાશાસ્તિકાય દ્રવ્ય લેાકાલોક વ્યાપક છે સગત છે. અદ્ધા સમય અહીં ૌપ અને મે સમુદ્ર રૂપ સમયક્ષેત્ર રૂપ વિષયવાળા ‘સમયક્ષેત્રિક’ કહેવાય
Jain Educationa International
For Personal and Private Use Only
T
મા
1
www.jainelibrary.org