Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text
________________
શ્રી તમાગતિ–અધ્યયન-૩૦
૨૫૯
ભકત પ્રત્યાખ્યાન અને ઈમિની મરણને “વિચાર” તરીકે ઓળખાવે છે. પાદપિયગમનને “અવિચાર તરીકે ઓળખાવે છે અથવા સપરિકમ–ઉભા રહેવું–બેસવું-સૂવું-પડખું ફેરવવું વગેરે રૂ૫ પરિકર્મથી યુકત “સપરિકર્મ અનશન કહેવાય છે. આમાં ભકતપ્રત્યાખ્યાન અને ઈગિનીમરણનો સમાવેશ થાય છે. “અપરિકમમાં પાદપપગમનને સમાવેશ થાય છે. ગિરિકંદર વગેરેમાં ગમન હોવાથી ગ્રામ આદિથી બહાર
જ્યાં જવું છે, તે પાદપપગમન અનશન “નિહરિ' કહેવાય છે. જે પાદપપગમન અનશનમાં ક્યાંય પણ મનને અભાવ હેવાથી “અનિહરિ કહેવાય છે. વિચાર અને અવિચારમાં, સપરિકર્મ અને અપરિકર્મમાં, નિરિ અને અનિહરિ અનશનમાં અશન આદિ આહારને ત્યાગ સમાન છે. (૧૨+૧૩-૧૧૭૮+૧૧૭૯)
आमोअरणं पंचधा, समासेण विआहि । दव्यओ खित्तकालेणं, भावेणं पज्जवेहि अ॥१४॥ अवमौदयं पञ्चधा, समासेन व्याख्यातम् । द्रव्यतो क्षेत्रकालेन, भावेन पर्यायैः ॥१४॥
અર્થ-ન્યૂનેદરતા રૂપ અવમૌદર્ય નામક બાહ્ય તપ સંક્ષેપમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ઉપાધિભૂત પર્યાથી પાંચ પ્રકારને છે. (૧૪-૧૧૭૦)
जो जस्स उ आहारो, तत्तो ओमं तु जो करे। जहण्णेणेगसित्थाइ, एवं दव्वेण ऊ भवे ॥१५॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org