Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text
________________
૨૮૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે-મીજો ભાગ
પછી ગુરૂની પાસે આલેચે. (૧૫) એ પ્રમાણે ખીજાઓને પહેલાં બતાવે. (૧૬) એ પ્રમાણે ગુરૂને આમ ત્રણ પહેલાં આપ્યા સિવાય અશનાદિ દ્વારા બીજાઓને આમત્રે. (૧૭) ગુરૂની રજા લીધા સિવાય જે જે વસ્તુ આવે, તે તે તેને પ્રચુર–પ્રચુર આપે (૧૮) સારૂ સારૂ પેતે વાપરે છે. (૧૯) દિવસે ગુરૂએ એલાવ્યા છતાંય જવાબ આપતા નથી. (૨૦) ગુરૂ તરફ વારંવાર કઠાર રીતે ખેલે છે. (૨૧) ગુરૂએ એલાવ્યા છતાં, જયાં રહ્યો રહ્યો ગુરૂવચન સાંભળે ત્યાં જ રહ્યો રહ્યો જવાબ આપે છે. (રર) ‘શું તુ' કહે છે ?-એમ ગુરૂને મેલે છે. (૨૩) જેવુ ગુરૂ ખેલે તેવા જ જવામ આપે છે. જેમ કે—ગુરૂએ કહ્યું કેહું આય ! ગ્લાન વગેરની વૈયાવચ્ચ કેમ કરતા નથી? ત્યારે શિષ્ય સામે જવાબ આપે છે કે ‘તું જ કેમ વૈય વચ્ચ કરતા નથી ?” (૨૪) ગુરૂ જ્યારે ધમ કથા કરતા હોય ત્યારે મન બગાડી નાખે. (૨૫) ‘તું આ અર્થાંને ભૂલી જાય છે'એમ ગુરૂને કહે. (૨૬) ગુરૂ ઉપદેશદાન કરતા હોય તે વખતે પોતે જ ડાહ્યો થઈને કથા કરવા બેસી જાય. (૨૭) ‘ભિક્ષાકાળ
થઇ ગયા છે’ ઈત્યાદિ વાકયથી અકાળે પણ સભાને તેડી પાડે (૨૮) ચાલુ સભામાં જ ગુરૂએ કહેલ અને પેાતાની કુશળતા અતાવવા માટે વિશેષ અને કહેવા મડી પડે. (૨૯) થી ૩૧) ગુરૂના સંથારાને પગથી સંઘટ્ટો કરે, એસે કે સૂવે, (૩ર) ગુરૂના કરતાં ઉંચા આસને બેસે. (૩૩) ગુરૂના સમાન આસને બેસે. આ તેત્રીશ આશાતનાએમાં પરિવન દ્વારા જે સાધુ પ્રયત્ન કરે છે, તે સ’સારચક્રમાં રહેતા નથી. (૨૦૧૨૧૯ )
*
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org