Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text
________________
શ્રી ખલુકીયાધ્યયન-૨૭
૧૭૭
ઉલ્લઘન કરે છે, તેમ સંયમવ્યાપાર રૂપ યાગમાં સુશિષ્યાને પ્રવર્તાવનાર આચાય આદિ પ્રવત્તક સુખપૂર્વક સંસારનું ઉલ્લઘન કરી જાય છે. આ પ્રમાણે આત્માની સમાધિના સંધાન માટે વિનીતનું સ્વરૂપ વિચારી, જેવુ' અવિનીતનું સ્વરૂપ છે તે વિચારે છે કે-શકિત હાવા છતાં કુરાને વહુન નહિ કરનાર દુષ્ટ ખળદો-ગળીઓ ખળઢાને ગાડા વગેરે વાહનમાં જે જોડે છે, તે તાડન કરતા ક્લેશ પામે છે. એથી જ અસમાધિને અનુભવે છે. એટલુ' જ નહિં પાન્ત ગર્ભીયા બળદને જોડનારના મળદ વગેરે હાંકવાના પરાણેાચાબુક આદિ રૂપ ત્રક પણ ત્રુટી જાય છે. ત્યારબાદ રુષ્ટ થયેલા ગાડાવાળા જે કરે છે તે કહે છે-એકમે વાર વાર દાંતાથી પૂછડે દખાવે છે-કરડે છે અને એકને વાર વાર આરથી વિધ છે. ત્યાર બાદ પૂંછડે કરડાયેલ કે આરથી વિધાયેલ બળદે જે કરે છે તે કહે છે-એક બળદ ધૂંસરીની ખીલી તેાડી નાખે છે, એક ઉન્માર્ગમાં ચાલ્યે જાય છે, એક પડખેથી પડે છે-એસી જાય છે-સૂઇ જાય છે—ઉ ંચે કૂદે છે અને દેડકાની માક ઠેકડા મારે છે. એક કપટી અળદ, વૃદ્ધ નહિ એવી ગાય તરફ દોડે છે, ખીજો માયાવી મળદ માથેથી પડે છે અને નિ:સત્ત્વ જેવા પેાતાને બતાવતા અને ક્રોધો થતા પાછા વળે છે. કઇ મરેલા જેવા રહેલા, કાઇ રીતિએ સાજો થયેલા વેગથી અત્યંત દોડી જાય છે ચાને જો મળદ ચાલવા શક્તિમાન ન થાય તેવી રીતિએ જાય છે. તથાવિધ દુષ્ટ જાતિવાળા બળદ નાથને ( દોરડાને ) તોડે છે, કાઈક દુર્તી ત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org