Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text
________________
શ્રી મોક્ષમાર્ગગતિ અધ્યયન–૨૮
૧૫ जो अत्थिकायधम्मं, सुअधम्म खलु चरित्तधम्मं च । सदहइ जिणाभिहिरं, सो धम्मरुइत्ति नायवो ॥२७॥ योऽस्तिकायधर्म, श्रुतधर्म खलु चारित्रधर्म च । श्रद्दधाति जिनाभिहितं, स धर्मरुचिरिति ज्ञातव्यः ॥२७॥
અથ–ધર્મરૂચિ=જે ધર્માસ્તિકાય આદિ અસ્તિકાને, ગતિ સહાય વગેરે ધર્મને, આગમ રૂપ શ્રત ધર્મને તથા સામાયિક વગેરે ભેદવાળા ચારિત્રધર્મને સહે છે અર્થાત પૂર્વોક્ત ધર્મની શ્રદ્ધા કરે છે, તે “ધર્મરૂચિ જાણુ. (૨૭-૧૦૮૧) परमत्थसंथवो वा. सुदिपरमत्थसेवणा वावि । बावणकुदंसणवज्जणा य, सम्मत्तसद्दहणा ॥२८॥ परमार्थसंस्तवो या, सुदृष्टपरमार्थसेक्नं वाऽपि ।
व्यापन्नकुदर्शनवर्जनं च, सम्यक्त्वश्रद्धानम् ॥२८॥ ' અર્થ –તાત્વિક જીવાદિ પદાર્થોના સ્વરૂપના વારંવાર ચિંતનથી કરેલ પરિચય રૂપ પરમાર્થ સંસ્તવ, પરમાર્થજ્ઞાતા આચાર્ય આદિની યથાશક્તિ વૈયાવચ્ચ કરવારૂપ સુદષ્ટ પરમાર્થ સેવા, વિનષ્ટ દર્શનવાળા નિને અને કુદર્શની–બૌદ્ધ વગેરેને ત્યાગ, જેના દ્વારા સમ્યકત્વને નિશ્ચય થાય છે, તે ચાર સમ્યક્ત્વશ્રદ્ધાન રૂપ લિગે છે. (૨૮-૧૦૮૨) नत्थि चरितं सम्मत्त-विहणं, दसणे उ भइअव्वं । सम्मत्त चरित्ताइ, जुगवं पुव्वं व सम्मत्तं ॥२९॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org