Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text
________________
૧૬૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે બીજો ભાગ પ્રતિલેખનામાં અસાવધ બનેલે, પૃથ્વી—અ—તેજસૂ-વાયુવનસ્પતિ-ત્રસકાય રૂપ ષડૂજીવનિકાયને પણ વિરાધક થાય છે. પ્રતિલેખનામાં સાવધ-અપ્રમાદી બનેલે સાધુ પૃથ્વીકાય વગેરે છ જવનિકાયને આરાધક બને છે. (૨૯ થી ૩૧૧૦૧૩ થી ૧૦૧૫)
तइआए पोरिसीए, भत्तपाणं गवेसए । छण्हमन्नयरागंमि, कारणमि समुट्ठिए ॥३२॥ वेअण वेआवच्चे, इरिअट्ठाए अ संजमहाए । तह पाणवत्तिआए, छठें पुण धम्मचिंताए ॥३३॥
તે યુનમ છે તૃતીયસ્યાં વૌs, મત્તાનં વેચેતા. षण्णामन्यतरस्मिन् कारणे સમુપસ્થિતે રૂચા वेदन-वैयावृत्यायेर्यार्थाय च संयमार्थाय । तथा प्राणप्रत्ययाय, षष्ठं पुनः धर्मचिन्तायै ॥३३॥
ગુમ || અથ–ત્રીજી પેરિસમાં ભાત પાણીની ગવેષણા કરવી. આ ઔત્સર્ગિક વચન સમજવું, કારણ કે સ્થવિરકલ્પિકને કાલ પ્રમાણે ભેજન વગેરેનું ગવેષણ કહેલું છે. યાને છે કારણમાંથી કઈ એક કારણ ઉપસ્થિત હોય ત્યારે ભાત પાણી લેવા જાય, પણ કારણ વગર લેવા ન જાય. હવે છ કારણે બતાવે છે. (૧) ભૂખ-તરસ વગેરેની વેદના છેદવા માટે વહેરવા જાય. (૨) ભૂખ વગેરેથી બાધિત હેવાથી વૈયાવચ્ચ કરવા અસમર્થ થાય માટે. (૩) ભૂખ વગેરેથી આકુલ બને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org