Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text
________________
૧૭:
શ્રી યઝીયાધ્યયન-૨૫
તેમજ જ્ઞાન-થાન વગેરે ક્રિયા રૂપ કર્મથી બ્રાહ્મણ બને છે, પીડિતના રક્ષણ રૂપ કર્મથી ક્ષત્રિય થાય છે, વ્યાપાર–પશુ રાખવાં–ખેતી આદિથી વૈશ્ય બને છે અને શેકના હેતુભૂત નકરી વગેરે કરવા રૂપ કર્મથી શુદ્ધ બને છે.
આ પૂર્વોક્ત અહિંસા આદિ અર્થે શ્રી સર્વજ્ઞ ભગવાને પ્રગટ કરેલ છે, કે જે અર્થોથી કેવલી રૂપ સ્નાતક બને છે. આથી આસન્નમુક્તિ હોઈ સર્વકર્મરહિત સિદ્ધ જેવા સનાતકકૈવલીને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
આ પ્રમાણે જેઓ અહિંસા આદિ ગુણોથી યુક્ત હેય છે, તેઓ સ્વ–પરને ઉદ્ધાર કરવા માટે સમર્થ ઉત્તમ બ્રાહ્મણે થઈ શકે છે પણ બીજા નહિ. (૨૯ થી ૩૪૯૬૯ થી ૯૭૪).
एवं तु संसये छिन्ने, विजयघोषे अ माहणे । समुदाय तओ तं तु, जयघोसं महामुणिं ॥३५॥ तुढे अ विजयघोसे, इणमुदाहु कयजली। माहणत्तं जहाभूकं, सुटूठु मे उवदसि ॥३६॥ तुब्भे जइआ जण्णाणं, तुम्भे वेअविऊ विऊ । जोइसंगविड तुब्भे, तुब्भे धम्माण पारगा ॥३७॥ तुम्भे समत्था उद्धत्तुं, पर अप्पाणमेव य । तमणुग्गरं करे हम, भिक्खेणं भिक्खुउत्तमा ॥३८॥
કે રામાપવાનું છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org