Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text
________________
-
--
-
-
-
--
--
-
શ્રી સામાચારી અધ્યયન-૨૬ मुखवत्रिका प्रतिलिख्य, प्रतिलेखयेत् गोच्छकम् । अङ्गुलिलातगोच्छकः, वस्त्राणि प्रतिलेखयेत् ॥२३॥ ऊवं स्थिरमत्वरितं, पूर्व तावद्वस्त्रमेव प्रत्युपेक्षेत । ततः द्वितीयं प्रस्फोटयेत्, तृतीयं च पुनः प्रमृज्यात् ॥२४॥ अनर्तितमवलितं, अनुबन्ध्यामर्शवत् चैव । षट्पूर्वाः नवखोटकाः पाणौ प्राणिविशोधनम् ॥२५॥
છે ત્રિમિવિરોષ | અર્થ–પહેલાં મુહપત્તિનું પડિલેહણ કરીને પાત્રા ઉપરના ઉપકરણ રૂપ ગચ્છાનું પડિલેહણ કરે. અંગુલિઓથી ગુચ્છાને પકડનારે મુનિ પટલક રૂપ પહેલા રૂપ વસ્ત્રોનું પડિલેહણપ્રમાર્જન કરે. બાદ શરીરની અપેક્ષાએ ઉત્સુક બનેલે (મે પગ વાળીને બંને ઘુંટણ ઉંચા રહે તેવી રીતિએ ઉભા પગે ભૂમિથી અદ્ધર બેસવું, તે ઉસ્કુટુકાસન કહેવાય છે.) તિર્થો વસ્ત્રોને ફેલાવનાર, વસ્ત્રને મજબૂત પકડી અને ઉતાવળ કર્યા સિવાય પહેલા પડલ રૂપ વસ્ત્રને પડિલેહે, (આ સિવાય બીજી વખતે વસ્ત્ર વગેરેની આ મુજબ પડિલેહણ વિધિ સમજવી.) પણ પક્ષેડા કરે નહિ, જે તેમાં જંતુઓ દેખાય, તે તેને યતનાથી બીજે ઠેકાણે મૂકી છે. ત્યાર બાદ શુદ્ધ વસ્ત્રને પપફેડા કરે. આ બીજુ કત્ય સમજવું. ત્યાર પછી ફરીથી ત્રીજું કાર્ય કરે કે-જોઈને હાથમાં રહેલા પ્રાણુઓનું પ્રમાર્જન કરે. શરીર કે કપડાં નચાવ્યા સિવાય, કપડાં વાળ્યા સિવાય, જેવાતે ભાગ બરાબર દેખાય તેવી રીતિએ ઉંચું, નચું કે તીઠુ જોયા સિવાય અથવા ભીંત વગેરે પદાર્થોને વિચાર કર્યા સિવાય, વસ્ત્રને બંને પાસાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org