Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે -બીજો ભામ
तोषिता परिषत् सर्वा, सन्मार्ग समुपस्थिता । संस्तुतौ तौ प्रसीदतां, भगवंतौ केशिगौतमाविति પ્રવામિ ॥૮॥ યુગ્મમ્ ॥
૧૧
અથ-તે નગરીમાં કરેલ સ્થિતા દરમ્યાન થયેલ શ્રી કેશીકુમારશ્રમણુ અને શ્રી ગૌતમસ્વામીના મધુર મિલનમાં જ્ઞાન અને ચારિત્રના ઉત્કષૅ, તેમજ મુક્તિના સાધક હાઈ મહા પ્રત્યેાજનવાળા શિક્ષા અને વ્રત વગેરે રૂપ અર્થાના વિશિષ્ટ નિશ્ચય શિષ્યાની અપેક્ષાએ લાભદાયકસમજવા. વળી ખુશખુશાલ થયેલી સઘળી પ`દા મેક્ષમાગ ને આરાધવા ઉજમાળ બની એ સભાગત ખીજે લાભ જાણુવે. આ પ્રમાણે તે ખનેના ચરિત્રવન દ્વારા સ્તુતિ કરી પ્રાથના કરે છે કે—સારી રીતિએ સ્તુતિ કરાયેલા શ્રી કેશીકુમારશ્રમણુ અને શ્રૌ ગૌતમસ્વામી-એ અને ભગવ ́તા પ્રસન્ન થાઓ !' આ પ્રમાણે હું જ બૂ ! હું કહું છું.
(૮૮૧૮૯-૯૧૨+૯૧૩)
ત્રેવીસમુ' શ્રી કેશિગોતમીયાધ્યયન સપૂ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org