Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text
________________
૧૯.
શ્રી પ્રવચન-માત અધ્યયન-૨૪
उच्चारं प्रश्रवणं, खेलं श्लेष्माण मलम् । બહામુધ રેઢું, અત્ વાડ તથવિધિમ્ | अनापातमसंलोकं, अनापातं चैव भवति संलोकम् । आपातमसंलोकं, आपातं चैव संलोकम् ॥१६॥ अनापाते असंलोके, परस्यानुपघातिके । समे अशुषिरे वाप्यचिरकालकृते च ॥१७॥ विस्तीर्णे दूरमवगाढे, नासन्ने बिलवजिते । त्रसप्राणबीजरहिते, उच्चारादीनि व्युत्सृजेत् ॥१८॥
સુમિરાન્ ! અર્થ-પરિષ્ઠાપનાસમિતિ –પુરીષ, મૂત્ર, મુખને કલેમ, નાકને કલેમ, મલ, આહાર, ઉપધિ, દેહ અને બીજું કારણસર ગ્રહણ કરેલ છાણ વગેરે જે કાંઈ પરિઠાપન યોગ્ય હોય, તે ચાખી જગ્યામાં વિધિપૂર્વક પરઠવી દેવું જોઈએ. (૧) જ્યાં-સ્વ-પર ઉભય પક્ષનું સમીપ આવવારૂપ આપાત નથી તે સ્થાન “અનાપાત’: દૂર એવા પણ સ્વપક્ષ વગેરેના દેખવા રૂપ આલે જ્યાં નથી તે સ્થાન “અસંલકી: આ અનાપાતઅસલેક સ્થાન કહેવાય છે. (૨) જ્યાં પૂર્વોક્ત આપાત નથી પણ સલેક છે, તે અનાપાત–સંલક સ્થાન કહેવાય છે. (૩) જ્યાં આપાત છે પણ સંલેક નથી, તે આપાત–અસલેક સ્થાન કહેવાય છે. (૪) જ્યાં આપાત છે અને સંલેક છે, તે સ્થાનને એ પ્રકાર સમજ. આ ચાર પ્રકારના સ્થાનેમાંથી પહેલા પ્રકારવાળા સ્થાનમાં ઉચ્ચાર વગેરે પરઠવે ! (૪) સંયમ–આત્મા-પ્રવચનના ઉપઘાતરહિત સ્થાનમાં, (૪) જે ઉંચું કે નીચું સ્થાન ન હોય તેવા સ્થાનમાં,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org