Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Author(s): Muktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી જંબૂદીપ પ્રાપ્તિ સૂત્ર
णं गाए पवेइयाए तहेव जाव भवणं कोसं आयामेणं अद्धको सं विक्खंभेणं देणं कोसं उङ्कं उच्चत्तेणं । अट्ठो तहेव, उप्पलाणि पउमाणि जाव उसभे य एत्थ देवे महिड्डीए जाव दाहिणेणं रायहाणी तहेव मंदरस्स पव्वयस्स जहा विजयस्स अविसेसियं ।
३४
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જંબુઢીપ નામના દ્વીપના ભરતક્ષેત્રમાં ઋષભકૂટ નામનો પર્વત ક્યાં આવ્યો છે?
ઉત્તર– હે ગૌતમ ! ગંગાકુંડની પશ્ચિમમાં અને સિંધુ કુંડની પૂર્વદિશામાં, ચાહિમવંત વર્ષધર પર્વતની દક્ષિણી તળેટીના(નજીકના) પ્રદેશમાં, જંબુદ્રીપના ઉત્તરાર્ધ ભરતક્ષેત્રમાં ૠષભકૂટ નામનો પર્વત છે. તે પર્વત આઠ યોજન ઊંચો, બે યોજન ઊંડો, મૂળમાં ૮ યોજન, મધ્યમાં ૬ યોજન અને ઉપર ૪ યોજન પહોળો છે, મૂળમાં સાધિક ૨૫ યોજન, મધ્યમાં સાધિક ૧૮ યોજન, ઉપર સાધિક ૧૨ યોજનની પરિધિથી યુક્ત છે. મૂળમાં વિસ્તીર્ણ, મધ્યમાં સાંકડો અને ઉપર પાતળો છે. તે ગૌપુચ્છ સંસ્થાને સંસ્થિત છે. તે જાંબૂનદમય(શ્યામવર્ણા રત્નમય) છે. તે સ્વચ્છ યાવત્ મનોજ્ઞ અને મનોહર છે.
તેની ચોમેર એક પાવરવેદિકા અને એક વનખંડ છે યાવત્ તે પર્વત પર એક ગાઉ લાંબું, અર્થ ગાઉ પહોળું અને દેશોન એક ગાઉં ઊંચું ભવન છે. ભવનની ચોમેર વાવડીઓ છે. તેમાં ઉત્પલો, પો વગેરે વિવિધ પ્રકારના પુષ્પો છે. ત્યાંની વાવડીઓ ઋષભકૂટની પ્રભા અને વર્ણ જેવા સામાન્ય કમળો, હજાર પાંખડીવાળા કમળો અને લાખ પાંખડીવાળા પદ્મ કમળોથી યુક્ત છે, ત્યાં એક પલ્યોપમની સ્થિતિવાળા ઋષભ નામના મહર્ષિક દેવ વસે છે યાવત મેરુ પર્વતની દક્ષિણ દિશામાં તેની રાજધાની છે. વિજય રાજધાનીની જેમ તેનું સંપૂર્ણ વર્ણન સમજવું.
વિવેચન :
વૈતાઢય પર્વતની ઉત્તર દિશામાં ઉત્તરાર્ધ ભરત ક્ષેત્ર છે. ગંગા-સિંધુ નદીના કારણે તે ત્રણ વિભાગમાં વિભક્ત છે.
ભરતક્ષેત્ર પ્રમાણા -
નામ
જીવા
દક્ષિણાર્ધ ૯,૭૪૮ યો. ભરતક્ષેત્ર ૧૨ કળા ઉત્તરાર્ધ ૧૪,૪૭૧ યો. ભરતક્ષેત્ર ૬ કળા સંપૂર્ણ ૧૪,૪૭૧ યો.
ભરતક્ષેત્ર
દ કળા
પહોળાઈ
૨૩૮ યો.
૩ કળા
૨૩૮ યો.
૩ કળા પર યો.
૬ કળા
બાહા
ધનઃપૃષ્ઠ
૯,૭૬૬ યો.
૧ કળા
૧૮૯૨ યો. ૧૪,૫૨૮ યો.
જ્ઞા કળા
૧૧ કળા ૧૪,પ૨૮ યો. ૧૧ કળા
પર્વત
ઋષભ ફૂટ
નદી
સંસ્થાન
તીર ચડાવેલા
ગંગા—સિંધુ | સુષમાદિ ધનુષ્ય જેવું
અને છ આરાનું પથંક પરિવારૂપ | પરિવર્તન લખચોરસ)
૨૮,૦૦૦
કાળ
તીર ચડાવેલા
ધનુષ્ય જેવું.