Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Author(s): Muktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ચોથો વક્ષસ્કાર
[ ૩૭૧ |
(૩) રકટ, (૪) નરકતા કૂટ, (૫) બુદ્વિટ, (૬) અધ્યક્ષા કૂટ, (૭) હૈરણ્યવત કૂટ (૮) મણિકાંચન કૂટા
આ બધા કૂટ પાંચસો પાંચસો યોજન ઊંચા છે. તેની રાજધાનીઓ ઉત્તરમાં છે. २०९ से केणटेणं भंते एवं कुच्चइ-रुप्पी वासहरपव्वए, रुप्पी वासहरपव्वए ?
गोयमा ! रुप्पी णं वासहरपव्वए रुप्पी रुप्पपटे, रुप्पिओभासे सव्वरुप्पामए; रुप्पी य इत्थ देवे पलिओवमट्टिईए परिवसइ । से तेणटेणं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે રુક્મિ વર્ષધર પર્વતને રુક્મિ વર્ષધર પર્વત કહેવાનું શું કારણ છે?
ઉત્તર- હે ગૌતમ! રુક્મિ વર્ષધર પર્વત ચાંદીનો છે તથા રજત પ્રભા, રજત આભાવાળો અને સંપૂર્ણ રજતમય છે. ત્યાં એક પલ્યોપમની સ્થિતિવાળા રુક્મિ નામના દેવ નિવાસ કરે છે. તેથી તે પર્વત રુક્મિ વર્ષધરપર્વત કહેવાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં રુક્મિ વર્ષધર પર્વતનું વર્ણન છે. રુક્મિ પ્રમાણ, દ્રહ, નદી, કટાદિ - રુક્મિ પર્વતના દ્રહાદિનું સંપૂર્ણ વર્ણન મહાહિમવંત પર્વત જેવું છે.
નદી દિયા...હૃપના સત્તા નહીં હરિવંતા :- નરકતા નદી રોહિતા નદીની જેમ દ્રહના દક્ષિણ દ્વારથી નીકળી પૂર્વ તરફ વહી પૂર્વ સમુદ્રને મળે છે. રુપ્પકૂલા નદી હરિકતા નદીની જેમ ઉત્તર દ્વારથી નીકળી પશ્ચિમ દિશામાં વહીને પશ્ચિમી સમુદ્રને મળે છે. અવશેષ ત વ :- નરકતા નદીની સમાન ક્ષેત્રવર્તી નદી હરિમંતા છે અને રુપ્પકૂલા નદીની સમાન ક્ષેત્રવર્તી નદી રોહિતા છે. તેથી તે પ્રમાણે અતિદેશ કરવા માટે સૂત્રકારે ત્યારપછી અવલેસ તં વેવ કહ્યું છે. માટે તે રીતે અતિદેશ કરવો ઉચિત છે કે લંબાઈ-પહોળાઈ, ધોધ વગેરે સંપૂર્ણ વર્ણન નરકતા નદીનું હરિમંતા નદી જેવું છે અને પ્યાકૂલા નદીનું રોહિતા નદી જેવું છે.
રુકિમ પર્વત – દિશા | ઊંચાઈ ઊંડાઈ |
| જીવા | ધનુ પૃષ્ઠ| શર | સંસ્થાન | સ્વરૂપ મેરુ પર્વતની | ર00 પ0 ૪,૨૧૦ ૯,૨૭૬ | સાધિક | પ૭,૨૯૩ ૭,૮૯૪ ચક- સંપૂર્ણ ઉત્તરમાં, | યોજના | યોજના | યોજના | યોજન | પ૩૩૧યોજના | યોજન | ગળાના | રજતહૈરણ્યવત
૧૦ કળા | લા કળા | યોજન | ૧૦કળા | ૧૪ કળા આભરણ |ચાંદીમય ક્ષેત્રની
કળા દક્ષિણમાં