Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Author(s): Muktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| છઠ્ઠો વક્ષસ્કાર
[ ૪૩૧ |
તથા ઉકાળા વિવારે રિજ્યના ભરત પ્રમાણ િતાવજોન હુvemનિ ભવન્તિા –વૃત્તિ.
જંબુદ્વીપની ૧ લાખ યોજનની પૂર્વ-પશ્ચિમ પહોળાઈની ગણના ખંડ ગણિત પ્રમાણે કરવામાં આવતી નથી. ઉત્તર દક્ષિણ પહોળાઈની ગણના ખંડ ગણિતથી અને પૂર્વ પશ્ચિમ પહોળાઈની ગણના વનમુખાદિના આધારે કરવામાં આવે છે. ખંડ ગણિતથી વિચારીએ તો પણ જંબૂદ્વીપ ૧૯૦ ખંડ પ્રમાણ જ છે.
કળા – એક યોજનના ઓગણીશમા ભાગને એક કળા કહેવામાં આવે છે. ૧૯ કળાનો એક યોજન થાય છે.
ખંડગણિત :- લંકાતિલંડ ખંડગણિત. ખંડ(વિભાગ)સંખ્યા દ્વારા જંબૂદ્વીપના એક લાખ યોજનની ગણના કરવાની રીતને ખંડગણિત કહે છે.
જંબુદ્વીપમાં સાત ક્ષેત્રો અને તેની મર્યાદા કરનાર છ વર્ષધર પર્વતો છે. તેમાં દક્ષિણ દિશામાં ત્રણ ક્ષેત્ર અને ત્રણ પર્વત છે. ઉત્તરદિશામાં પણ ત્રણ ક્ષેત્ર અને ત્રણ પર્વત છે અને મધ્યમાં મહાવિદેહ ક્ષેત્ર છે. દક્ષિણ દિશાના અંતે આવેલા ભરત ક્ષેત્રથી મધ્યમાં આવેલા મહાવિદેહક્ષેત્ર પર્વતના ક્ષેત્રો અને પર્વતો ક્રમશઃ બમણા વિસ્તારવાળા છે. યથા– ભરત ક્ષેત્ર પર યોજન ૬ કળાનું છે તેટલા પ્રમાણનો એક ખંડ થાય છે. ત્યારપછીનો ચુલ્લહિમવંત પર્વત ૧૦પર યો. ૧૨ કળાના વિસ્તારનો છે. તેથી તેના ભરતક્ષેત્ર જેવડા બે ખંડ થાય છે. આ રીતે ત્યારપછીના ક્ષેત્ર અને પર્વત બમણા બમણા વિસ્તારવાળા હોવાથી તેના બમણા બમણા ખંડ થાય છે. આ રીતે હેમવત ક્ષેત્રના ચાર ખંડ, મહાહિમવંત પર્વતના આઠ ખંડ, હરિવર્ષ ક્ષેત્રના સોળ ખંડ, નિષધ પર્વતના બત્રીસ ખંડ, મહાવિદેહ ક્ષેત્રના ૬૪ ખંડ થાય છે.
તે જ રીતે ઉત્તર દિશાના અંતે ઐરવત ક્ષેત્ર છે. તેનું ક્ષેત્ર પ્રમાણ ભરત ક્ષેત્રની સમાન છે. ઉત્તરમાં આવેલા પર્વતો અને ક્ષેત્રો પણ પૂર્વવત્ ક્રમશઃ બમણા વિસ્તારવાળા છે. તેથી પૂર્વવતુ તેની ખંડ સંખ્યા પણ બમણી થાય છે. ઐરાવત ક્ષેત્રનો એક ખંડ, શિખરી પર્વતના બે ખંડ, હરણ્યવત ક્ષેત્રના ચાર ખંડ, રુકિમ પર્વતના આઠ ખંડ, રમ્ય વર્ષ ક્ષેત્રના ૧૬ ખંડ અને નીલવાન પર્વતના ૩૨ ખંડ થાય છે.
આ રીતે તે દક્ષિણ દિશાના ૧+૨+૪+૮+ ૧૬+ ૩ = ૩ ખંડ થાય તે જ રીતે ઉત્તર દિશાના ૩ ખંડ અને મહાવિદેહ ક્ષેત્રના ૬૪ ખંડ કુલ ૩ + ૩ + ૪ = ૧૯૦ ખંડ થાય છે.
જબલીપના દક્ષિણોત્તર ૧ લાખ યોજનની ખંડ ગણના - ક્રમ ક્ષેત્રાદિ નામ | ખંડ ક્ષેત્રની પહોળાઈ
સંખ્યા
ક્ષેત્રાદિ નામ
૧ | ભરત ક્ષેત્ર ૨ | ચુલ્લહિમવંત
વર્ષધર પર્વત
પર યોજન અને ૬ કળા ૧,૦૫ર યો. અને ૧૨ કળા
૯ ઐરાવત ક્ષેત્ર ૯ શિખરી વર્ષધર પર્વત |૧૨
હેમવત ક્ષેત્ર છે
|
૪
૨,૧૦૫ યોજન અને ૫ કળા |
હેરણ્યવત ક્ષેત્ર