Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ક્ષેતિ રાવ સિં ગોમાëતિ? જેવા ! ળિયામાં જાવ છિિત ચોમાનિ આ પ્રકારનું વ્યાખ્યાન ગમન સૂત્રના વ્યાખ્યાનની જેમ જાતે જ કરી લેવું જોઈએ. અહીં અમે વિસ્તારભયથી આ વિશે સ્પષ્ટતા કરતા નથી. આ પ્રમાણે જ આહાર વગેરે પદોમાં પણ ગમન સૂત્રની જેમ પૃષ્ટ વગેરે વિષયક સૂત્ર પણ નિર્મિત કરી લેવા જોઈએ. અને તેમનું વ્યાખ્યાન તથા આલાપ વગેરે પ્રકારે પિતાની મેળે જ ઉદ્ભાવિત કરી સમજી લેવા જોઈએ. અમે વિસ્તારભયથી અહીં લખીને સ્પષ્ટ કરતા નથી. “૩૪ોવૅતિ તરિ ઉમરેંતિ’ આ પ્રમાણે જ બે સૂર્યો ગમનાદિ સૂત્રમાં કથિત પ્રકાર મુજબ વસ્તુનું સારી રીતે પ્રકાશન કરે છે, જેથી સ્થૂલ વસ્તુ જ જોવામાં આવે છે. તેને તપ્ત કરે છે, તેને અપનીત શીતવાળી કરે છે કે જેથી સૂમ પિપીલિકા વગેરે પણ દષ્ટિગોચર થવા માંડે છે. ખૂબજ સારી રીતે તેને સંપૂર્ણ રૂપમાં તાપને દૂર કરીને પ્રકાશિત કરે છે કે જેથી સૂક્ષ્મતર વસ્તુ પણ પ્રતીતિ કેટિમાં આવી જાય છે એટલે કે સૂફમતર વસ્તુને પણ સારી રીતે જોઈ શકાય છે. પ્રકાશ, તાપ અને પ્રભાસ પદ્ય પૃષ્ટ વગેરે પદને નિર્મિત કરીને આલાપ પ્રકાર પિતાની મેળે જ ઉદ્દભવિત કરી લેવું જોઈએ. કેમકે વિસ્તારભયથી અમે અત્રે લખતા નથી.
એકાદશદ્વાર સમાપ્ત હવે એજ કથિત અર્થને કહિત માટે પ્રકારાન્તરથી પ્રકટ કરવા માટે સૂત્રકાર ૧૨ મા દ્વારનું કથન કરે છે–
આ ૧૨ મા દ્વારમાં ગૌતમસ્વામીએ પ્રભુને આ જાતને પ્રશ્ન કર્યો છે-કંફી ૉ મરે! હીરે જૂપિશાળે જૈ તીતે વેરે વિડિયા શરૂ હે ભદંત ! જંબુદ્વીપ નામક દ્વીપમાં એ બે સની જે અવભાસનાદિ ક્રિયા થાય છે, તે શું અતીત ક્ષેત્રમાં તેમના વડે કરવામાં આવે છે. અથવા “દુwoછે િિરયા ઝરૂ પ્રત્યુત્પન ક્ષેત્રમાં વર્તમાન ક્ષેત્રમાં તેમના વડે તે કરવામાં આવે છે? અથવા “અTITણ વેત્તે શિરિચા ન” અનાગત ક્ષેત્રમાં તે તેમના વડે કરવામાં આવે છે? એ પ્રશ્નોના જવાબમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે-“નોરમા ! જો તીત જે તે ક્ષિ િવનડું હે ગૌતમ ! તે બે સૂર્યો વડે જે અવભાસનાદિ ક્રિયા કરવામાં આવે છે તે અતીત ક્ષેત્રમાં કરવામાં આવતી નથી, કેમકે અતીત કિયા વિષયક ક્ષેત્રમાં વર્તમાનકાલિક ક્રિયાની અસંભવતા છે. પરંતુ તે અવભાસનાદિ કિયા “પહુજને ઉરિયા
# પ્રત્યુત્પન-વર્તમાન-ક્ષેત્રમાં જ કરવામાં આવે છે. કેમકે વર્તમાન કિયાના વિષય. ભૂત ક્ષેત્રમાં જ વર્તમાન ક્રિયા થાય એવી શક્યતા છે. જો કorg ક્રિયા ઝરુ આ પ્રમાણે અનાગત ક્ષેત્રમાં તે ક્રિયા કરવામાં આવતી નથી કેમકે અનાગત કિયાના સંબંધમાં વર્તમાનકાલિક ક્રિયા થતી નથી. હવે ગૌતમસ્વામી પ્રભુને એવી રીતે પ્રશ્ન કરે છે કે કિયા વિષયીભૂત ક્ષેત્ર કેવું હોય છે? “સા મેતે ! (વં પુટ્ટા જરુ જુદુ જ હે ભદંત! તે ક્રિયા શું સૂર્ય તેજથી સ્પષ્ટ થઈને ત્યાં કરવામાં આવે છે અથવા અપૃષ્ટ થઈને ત્યાં કરવામાં આવે છે? એના જવાબમાં પ્રભુ કહે છે-“ચમા ! ળો અg sઝરૂ પુઠ્ઠા ઝરુ હે ગૌતમ! તે ક્રિયા ત્યાં સૂર્ય તેજથી પૃષ્ટ થયેલી જ કરવામાં આવે છે. સૂર્ય તેજથી અસ્પૃષ્ય થયેલી તે કરવામાં આવતી નથી. તાત્પર્ય આ પ્રમાણે છે કે સૂર્યના તેજથી
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા
૩૮