Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
'नामिह अमावासं जइ इच्छसि कंमि होइ रिक्खमि । अवहारं ठावेज्जा त्तिय रूवेहिं સંધુનિ” (1)
આના અથ આ પ્રમાણે છે—જે અમાવસ્યાને આ યુગમાં જાણવા ઈચ્છતા હોય કે કયા નક્ષત્રમાં વમાન અમાવાસ્યા પરિસમાપ્ત થાય છે તે આ માટે જેટલા રૂપેથી જેટલી અમાવસ્યાએ નિકળી ગઇ હાય તેટલી સખ્યાને સ્થાપિત કરી લેવી જોઇએ. આ ધ્રુવશશિ રૂપ હાય છે. આ ધ્રુવરાશિને પુનઃ ગુણુવી જોઇએ. અવધાય રાશિ ધ્રુવરાશિનુ પ્રમાણુ જાણવા માટે
छाबट्ठी य मुहुत्ता विसद्विभागा य पंच पडिपुण्णा । वाट्ठ भाग सत्तद्विगोय एक्को हवइ भागो ॥२॥
આ ગાથા સૂત્રકારે કહેલ છે-આના અર્થ આ પ્રમાણે છે-૬૬ મુહૂ રૂપ એક મુહૂત્તના-પ-પરિપૂર્ણ બાસઠ (ર) ભાગરૂપ, માસઠ ભાગના એક ૬૭ ભાગરૂપ અવધારાશિ થાય છે. આટલા પ્રમાણુરૂપ અવધારાશિની ઉત્પત્તિ કેવી રીતે થાય છે ? આ માટે આ પ્રમાણે જાણવું જોઇએ-ત્રે ૧૨૪ ૫થી પાંચ સૂર્યનક્ષત્ર પર્યાય પ્રાપ્ત થાય છે તે એ પથી તે કેટલાં પ્રાપ્ત થશે? આ હકીકતને જાણવા માટે અહી રાશિયની સ્થાપના ૧૨૪-૫-૨ આ પ્રકારથી કરવી જોઈએ. પછી અન્તિમ રાશિરૂપ ૨ થી મધ્યની રાશિ ૫ ને ગુણવી જોઇએ ત્યારે ૧૦ થાય છે. અને ૧૨૪ વડે ભાગવા જોઇએ. અહી છેદ્ય છેદક રાશિ દ્વયની ર્ વડે અપના કરવાથી ઉપરિતન છેદ્ય રાશિ ૫ અને અધસ્તન દ્વાષષ્ટિ રૂપ થાય છે અને ત્યારે ૫ બાસઠ ભાગ લબ્ધ થાય છે. આનાથી નક્ષત્ર બનાવવા જોઈએ-નક્ષત્ર કરવા માટે ૩૧૮ કે જે ૬૭ ના ભાગરૂપ છે તે વડે ગુણુવા જોઈએ ત્યારે ૧૫૦ આવે છે. છેદાશ ને કે ખાસઠ સખ્યા રૂપ છે તે ૬૭ થી ગુણવાથી ૪૧૫૪ રાશિરૂપ થઈ જાય છે. ઉપરની રાશિના ૯૧૫૦ ના મુહૂર્ત મનાવવા માટે તેને ૩૦ થી ગુણુવાથી ૨ લાખ ૭૪ હજાર ૫૦૦ મુહૂત થાય છે પછી આને ૪૧૫૪ વડે ભાગવાથી ૬૬ મુહૂત' આવે છે. શેષમાં ૩૩૬ વધે છે ત્યારે ૬૨ ભાગાને લાવવા માટે અને ૬૦ થી ગુણુવાથી અને ૩૩૬ ના ખમણા કરીને જોડવાથી ૨૦૮૩૨ સખ્યા આવે છે આને ૪૧૫૪ વડે ભાગવાથી ૫ ખાસઠ ભાગ આવે છે પછી માસઠ ભાગથી આની અપવ ના કરવાથી એક આવે છે. છેદરાશિની પણ ૬૨ સંખ્યાથી અપવર્તીના કરવાથી ૬૭ આવે છે અર્થાત્ ૪૧૫૪ છેદરાશિમાં ૬૨ થી ભાગવાથી ૬૭ લબ્ધ થાય છે શેષ સ્થાનમાં કંઇ વધતુ નથી ત્યારે ૬૬ મુહૂર્ત અને એક મુહૂર્તીના પાંચ પરિપૂર્ણ ખાસઠ ભાગ અને એક ૬૨ ભાગના એકસઠમા ભાગ આવે છે. આ પ્રમાણે અવધાય પ્રમાણ કહેવામાં આવ્યુ છે. આની પછીની શેષ વિધિનું કથન આ રીતે છે
રાશિ
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૧૩