Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 164
________________ નાચવા ત્રાળુપુથ્વી' ।।ણા એમની વ્યાખ્યા આ પ્રમાણે છે-૨૨, ૨૩ અને ૨૪ માં ગ્રહ કસ શબ્દોપલક્ષિત છે, જેમ કે ૨૨ ખાવીસ મેગ્રહકસ અને ૨૩ તેવીસમા ગ્રહ કસનામ ચાવીસમેાગ્રહ અને ૨૪ મે કંસવČભ ૨૫મા ગ્રહ નીલ, ૨૬મા ગ્રહ નીલાવભાસ ૨૭ મા ગ્રહ રૂપી, ૨૮ મે રૂપ્યાવભાસ, ૨૯ મે ગ્રહ ભસ્મ, ૩૦ મા ગ્રહ ભસ્મરાશિ, ૩૧ મા ગ્રહ તલ, ૩૨ મેા ગ્રહ તલ પુષ્પવષ્ણુ, ૩૩ મેા ગ્રહ દક, ૩૪ મા દકવણુ, ૩૫ મા કાય, ૩૬ મા બન્ધવ, ૩૭ મા ઇન્દ્રાગ્નિ, ૩૮ મા ધૂમકેતુ, ૩૯ મે હિ૨, ૪૦ મા પિંગલક, ૪૧ મે બુધ, ૪૨ મા શુક્ર, ૪૩ મા બૃહસ્પતિ, ૪૪મા રાહુ ૪૫ મા અગસ્તિ, ૪૬ મા માણવક ૪૭ મે કામસ્પર્શી, ૪૮ મે રક, ૪૯ મા પ્રમુખ, ૫૦ મા વિકટ, ૫૧ મે વિસન્ધિકલ્પ, પર મેા પ્રકલ્પ, ૫૩ મે। જબલ, ૫૪ મે અરૂણ, ૫૫ મે અગ્નિ, ૫૬ મે કાલ, ૫૭ મા મહાકાલ ૫૮ મે। સ્વસ્તિક, ૫૯ મા સૌવસ્તિક, ૬૦ મે વમાનક, ૬૧ મા પ્રલમ્બ, ૬૨ મા નિત્યાલાક, ૬૩ મા નિત્યેદ્યોત, ૬૪ મા સ્વય’પ્રભ, ૬૫ મે અવભાસ, ૬૬ મા શ્રેયસ્કર, ૬૭ મે ક્ષેમ કર, ૬૮ મે આભ ́કર, ૬૯ મા પ્રશંકર, ૭૦ મા અરજા, ૭૧ મા વિરજા, ૭૨ મે અશાક, ૭૩ મે વીતશેક, ૭૪ મા વમળ, ૭૫ મા વિતત, ૭૬ મે વિવસ્ત્ર, ૭૭ મે વિશાલ, ૭૮ મે શાલ, ૭૯ મા સુત્રત, ૮૦ મે। અનિવૃત્તિ, ૮૧ મે એકજટી, ૮૨ મે। વિજટી, ૮૩ મે કર, ૮૪ મે કરિક, ૮૫ મેા રાજા, ૮૬ મે અલ, ૮૭ મા પુષ્પકેતુ અને ૮૮ મે ભાવકેતુ આ રીતે ૮૮ ગ્રહેાના નામ છે. નક્ષત્રાના નામ આ પ્રમાણે છે 'म्हा विष् य वसुवरुणा अयवुड्ढी पूस आस जमे । अग्गिपयावइ सोमे रुद्दे अदिती बहरसई सप्पे ||१|| पिउभग अज्जमसविया तट्ठा वाऊ तहेब इंदग्गी । मित्ते इंदे निरुई आऊ विस्सा य बोद्धव्वे ॥२॥ બ્રહ્મા-અભિજિત્ ૧, વિષ્ણુ–શ્રવણ ૨, વસુ–ધનિષ્ઠા ૩, વરૂણૢ-શતભિષફ ૪, અજપૂર્વાભાદ્રપદા ૫, વૃદ્ધિ–ઉત્તરાભાદ્રપદા ૬, પુષા-રેવતી ૭, અશ્વ-અશ્વિની ૮, યમા–ભરણી ૯, અગ્નિ—કૃત્તિકા ૧૦, પ્રજાપતિ–ાહિણી ૧૧, સોમ-મૃગશિર ૧૨ાં રૂદ્ર-આર્દ્રા ૧૩, અદિતિ-પુનવસુ ૧૪, બૃહસ્પતિ–પુષ્પ ૧૫, સપ-અશ્લેષા ૧૬, ચિત્તા-મઘા ૧૭, ભગપૂર્વાફાલ્ગુની ૧૮, અ`મા-ઉત્તરફાલ્ગુની ૧૯, સવિતા-હસ્ત ૨૦, ત્વષ્ટા-ચિત્રા ૨૧, વાયુ-સ્વાતી ૨૨, ઇન્દ્રાની—વિશાખા ૨૩, ચિત્ર-અનુરાધા ૨૪ ઈન્દ્રજ્યેષ્ઠા ૨૫, નિશ્રુતિ મૂલ ૨૬, આપ-પૂર્વાષાઢા ૨૭ અને વિશ્વ-ઉત્તરષાઢા ૨૮, આ નક્ષત્રોના નામ તેમના અધિપતિ દેવતાએ અનુસાર અને ગાથાએમાં કહેવામાં આવ્યા છે – ૧૪ મુદ્વાર સમાપ્ત ૧૫ સુદ્વાર કથન શંકુ વિમાળેળ મતે ! વાળ જેવËારું ર્ફિ_વનત્ત' હે ભદન્ત ! ચંદ્રવિમાનમાં જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૧૫૩

Loading...

Page Navigation
1 ... 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177