Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આ દ્વીપમાં પણ વિરૂદ્ધ પડતા નથી એવી જ રીતે જમ્મૂઢીપ સમુત્પન્ન તીર્થંકરના અભિષેક જમ્મૂઢીપગત મેરૂના પણ્ડકવનમાં અવસ્થિત અભિષેક શિલાની ઉપર થાય આથી જમ્બુદ્વીપ બ્યપદેશપૂર્ણાંક અભિષેક હોવાના કારણે એવામાં ઉચ્ચત્વના વ્યવહાર પણ આગમ પ્રસિદ્ધ હાવાથી અવિરૂદ્ધ જ છે.
તંબુરીયેળ મતે ! ટ્વીને િસાસણ્ અકાસ' હે ભદ્દન્ત ! જમ્મૂદ્રીપ નામને। જે આ દ્વીપ છે તે શુ શાશ્વત છે? અથવા તેા અશાશ્વત છે ? સ’કાલભાવી છે અથવા સકાલભાવી નથી ? આના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે-રોયમા ! સિય સાસણ સિય અસાસ” હે ગૌતમ ! જમ્મૂદ્રીપ કથ ંચિત્ શાશ્વત છે અને કથ'ચિત્ અશાશ્વત છે અર્થાત્ જમ્મૂદ્રીપ કોઇ અપેક્ષા નિત્ય છે જ્યારે કોઇ અપેક્ષા અનિત્ય છે. હે ભદન્ત ! શાશ્વત અને અશાશ્વત એ બંને ધર્માં એક અધિકરણમાં પરસ્પર વિરોધી હાવાના કારણે કઇ રીતે રહી શકે છે? આ પ્રશ્નના જવાબમાં પ્રભુશ્રી કહે છે 'નોયમાં વ્યકૂચાલુ સાલ' હે ગૌતમ એક અધિ કરવામાં આ ખ'ને ધર્મોનુ' રહેવું કોઈ અપેક્ષાથી ખની જાય છે અને આ અપેક્ષા દ્રવ્યાકિનય અને પયાર્થિ કનયને મુખ્ય ગૌણુ કરીને બની જાય છે. આજ વાત સૂત્રકારે ‘ટવસૂચવ્ સાસ' એ સૂત્ર દ્વારા પ્રકટ કરેલ છે જમ્મૂઢીપને જે શાશ્વત કહેવામાં આવ્યા છે. તે દ્રવ્યાકિનયની અપેક્ષા લઈને કહેવામાં આવ્યા છે કારણ કે દ્રવ્યાકિનય પર્યાયને ગૌણ કરીને માત્ર દ્રવ્યને જ વિષય બનાવે છે અને પ્રત્યેક પદા દ્રવ્યની અપેક્ષા નિત્ય હાવાનું કહેવામાં આવ્યુ છે. દ્રવ્યનેા સ્વભાવ પેાતાના પાઁચામાં અન્વયી હાય છે આથી અન્વયી હાવાથી દ્રવ્યનુ હમેશાં અવસ્થાન બનેલુ રહે છે, વળવઞહિં ધવનદિ સરગવેદિ હ્રાસવઞર્િં અસાસ' જમ્બુદ્રીપ વ પર્યાયાની અપેક્ષા, ગંધપર્યાયની અપેક્ષા, રસપર્યંચાની અપેક્ષા અને સ્પર્શી પદ્મયાની અપેક્ષા અશાશ્વત-સદાકાલ-ભાવી નથી-કારણ કે દ્રબ્યાશ્રિત રૂપાદિ પર્યાયામાં પ્રતિક્ષણે પરિણમન થતું જ રહે છે, તે તેળઢેળ ગોયમા ! વૅ યુન્નરૂ સિય સાત સિય શાસ
આ કારણે જ શ્રી ભગવાન કહે છે કે હે ગૌતમ ! મેં એવુ કહ્યું છે કે વર્ણાદિ પર્યાયામાં પ્રતિક્ષણ અપૂર્વ અપૂર્ણાં પરિણામરૂપથી પરિણમન થતું' રહે છે આર્થી કેટલાંક કાળ સુધી તે તે રૂપમાં સ્થાયી રહે છે પાછળથી અન્યરૂપમાં પરિમિત થઇ જાય છે એથી તેને અસ્થાયી કહેવામાં આવેલ છે હવે જો કાઇ કદાચ એવી આશકા અહીંયા કરે કે શાશ્વત અશાશ્વતરૂપવાળા ઘટાર્દિક પદાર્થ જે રીતે સર્વથા વિનશ્વર સ્વભાવવાળા જોવામાં આવે છે તે એવી જ રીતે જમ્મૂઢીપ પણ સ`થા વિનશ્વર સ્વભાવવાળા થઈ જશે. આ શંકાની નિવૃત્તિ અર્થે સૂત્રકાર કહે છે-યુદ્દીનેગમતે ! ટીવેરાઓ ચિર દો' જ્યારે ગૌતમસ્વામીએ આ પ્રમાણે પૂછ્યું' કે આ જમ્મૂદ્રીપ કાળથી અપેક્ષા કેટલા કાળ સુધી રહે છે આના સમાધાન નિમિત્ત પ્રભુએ આ પ્રમાણે કહ્યુ` છે ‘ન ચાવિ ખાસી’હે ગૌતમ ! આ જમ્બુદ્બીપ પૂર્વકાળમાં કયારે પણ હતા નહી. એવી કાઇ વાત નથી પરન્તુ તે
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૬૦