Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વિમાનની ઊંચાઈ એક ગાઉની છે તHદ્ધ તા તારાઓના વિમાનને વિસ્તાર અડધા ગાઉન છે, આ વિસ્તારથી અડધી તેમની ઊંચાઈ છે. ગ્રાદિ વિમાનમાં જે વિમાનને જે વ્યાસ છે તે વ્યાસથી અડધી ને વિમાનની ઊંચાઈ હેય છે જેમકે-ગ્રહ વિમાનની ઊંચાઈ એક ગાઉની છે, નક્ષત્ર વિમાનોની ઊંચાઈ અડધા ગાઉની છે અને ગાઉના ચોથા ભાગ પ્રમાણ ઊંચાઈ તારા વિમાનની છે. ૨૮
ચન્દ્રસૂર્ય કે વિમાનવાહક દેવોં કી સંખ્યા કા નિરૂપણ
નવમાદ્વારની વ્યક્તવ્યતા ર વિમાને નં મંતે ! રેવનrદરસીકો વિદંતિ' ઈત્યાદિ ટકાઈ-ગૌતમસ્વામીએ પ્રસ્તુત સૂત્ર દ્વારા પ્રભુને આ પ્રમાણે પૂછ્યું—“વિમળે છે અરે ! હે ભદન્ત ! જે ચન્દ્રવિમાન છે તેને-“ધરૂ સેવ સાહસીના પરિવહૃત્તિ” કેટલા હજાર દેવ-કેટલા હજાર આભિયોગિક જાતિના દેવ-લઈને ચાલે છે? આના ઉત્તરમાં પ્રભુ કહે
_ો મા સોઢવિસાણસીગો પરિવતિ” હે ગૌતમ ! ચન્દ્રના વિમાનને ૧૬ સોળ હજાર દેવ લઈને ચાલે છે. એક–એક દિશામાં આવા ચાર-ચાર હજાર દેવ રહે છે. જોકે શાદિક દેવાના વિમાન સ્વભાવતઃ જ નિરાલ...ભૂત છે–અને આ પ્રકારથી તેઓ વગર સહારે ચાલે છે. પરંતુ જે અભિગિક જાતિના દેવ છે તેઓ આભિગિક નામકર્મના ઉદયના બળથી ઉત્તમ જાતિવાળા દેવના તુલ્ય જાતીયવાળા દેવેના અથવા હીનજાતિવાળા દેવોના નિરન્તર પ્રચલનશીલ વિમાનમાં પિતાના મહિમાનું પ્રાબલ્ય દર્શાવવાના નિમિત્તે
તે પોતાની જાતને તેમના વિમાની નીચે રહેવામાં જ શ્રેષ્ઠ માનતા થકાં આનન્દ ભાવથી ભીના બનીને નિરન્તર સ્થિત રહ્યાં કરે છે આમાંથી કેટલાક તે તે સમયે સિંહ૩૫ બની જાય છે. હાથી જેવા રૂપવાળા બની જાય છે, કેટલાંક વૃષભરૂપ બની જાય છે જ્યારે કેટલાંક ઘોડાના રૂપવાળા બની જાય છે, આ જાતના વિવિધ રૂપને ધારણ કરીને તેઓ તે વિમાનેને લઈને ચાલતા રહે છે. લેકમાં પણ એવું જ જોવામાં આવે છે કે જે તથાવિધ અભિયોગ્ય નામરૂપ કર્મોપગ ભેગીદાસ હોય છે તે બીજા સમાનજાતિવાળાઓને અથવા હીનજાતિવાળાએનો અથવા પૂર્વ પરિચિત જનને તે પ્રસિદ્ધ નેતા છે એ
ખ્યાલથી પિતાની ભક્તિ તેની પ્રત્યે પ્રદર્શિત કરવાના આશયથી ઘણું આનન્દની સાથે પિતાને યોગ્ય કામગીરી કરતો જ રહે છે. આવી જ રીતે આ આભિયોગિક દેવ પિતાના આભિયોગ્ય નામકર્મના ઉદયના બળે સમાનજાતિવાળા દેવના અથવા હીનજાતિવાળા દેવાના અથવા બીજા પણ દેના તેમને પોતાનાથી અધિક સમૃદ્ધ થયેલ માનીને અથવા તે ચન્દ્રાદિક દેવ સકળક પ્રસિદ્ધ દેવ છે અને મહામહિમાશાળી છે તેમના વિમાનોનું અમે વહન કરીએ એવા ખ્યાલથી પ્રેરિત થઈને તેમના વિમાનેને એક સ્થાનેથી બીજા
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૪૦