Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉત્પાદથી ઓછામાં ઓછું એક સમય સુધી અને વધારેમાં વધારે ૬ માસ સુધી રિક્ત રહે છે. એના પછી તે ચેકકસ બીજે ઈન્દ્ર ત્યાં ઉત્પન્ન થઈ જાય છે.
હવે ગૌતમસ્વામી સમય ક્ષેત્રમાંથી બહિર્વતી જ્યોતિષ્ક દેના સ્વરૂપ સંબંધમાં પ્રશ્ન કરવા માટે “વાહિયાળ ! માણસુર પટવારસ ચંતિન ગાવ તારાના તં જોર બેદરં પ્રભુની સામે પોતાને એ અભિપ્રાય પ્રકટ કર્યો છે કે હે ભદંત ! માનુષેત્તર પર્વતથી બહાર જે ચન્દ્ર, સૂર્ય ગ્રહ, નક્ષત્ર તેમજ તારાઓ છે, તેઓ શું ઉપપનક છે? અથવા કપનક છે? અથવા વિમાને પપન્નક છે? અથવા ચારપન્નક છે? અથવા ચાર સ્થિતિક છે! અથવા ગતિરતિક છે? અથવા ગતિ સમાપન્નક છે? એના જવાબમાં પ્રભુએ તેમને કહ્યું છે કે હે ગૌતમ! એઓ માનુષત્તર પર્વતની બહારના જે તિષી દે છે તેઓ ઉર્વોપનિક નથી તથા કપપન્નક પણ નથી પરંતુ વિમાન પપન્નક છે. એ ચારેપ૫૫નક પણ નથી પરંતુ ચારસ્થિતિક છે, ગતિવર્જીત છે એથી એઓ ગતિરતિક પણ નથી અને ગતિસમાપનક પણ નથી. તાત્પર્ય આ પ્રમાણે છે કે અઢાઈ દ્વીપના જ જોતિષી દેવ ગતિરતિક, ગતિસમાપનક અને ચારે૫૫નક કહેવામાં આવેલા છે. અઢાઈ હીપની બહારના તિષી દે ગતિવર્જિત કહેવામાં આવેલા છે. “ટ્રિઅલંકાનંટિafઉં जोयणसयसाहस्सिएहिं तावक्खित्तेहिं सयसाहस्सियाहिं वेउव्वियाहि बाहिराहिं परिसाहि મા દાળ નાવ મુંઝમાળ સુરક્ષા મંસા માતવાસા વિનંતરર’ એ - તિષ્ક દેવે પક્વ ઈટ જેવા સંસ્થાનવાળા, એવા એક લાખ જન પ્રમિત તાપક્ષેત્ર ને અવભાસિત કરે છે. પફવ ઈંટનું સંસ્થાન આયામની અપેક્ષાએ તેક-કમ-હોય છે, તેમજ ચતુષ્કોણ યુક્ત હોય છે. આ પ્રમાણે મનુષ્ય ક્ષેત્રવતી ચન્દ્ર સૂર્યના તાપક્ષેત્ર આયામની અપેક્ષાએ અનેક જન લક્ષ પ્રમાણ દીઘ હોય છે–અને વિષ્કભની અપેક્ષાએ તેઓ એક લાખ યોજન જેટલા પ્રમાણવાળા હોય છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે માનુષેત્તર પર્વતથી અર્ધા લાખ જન પછી પ્રથમ ચન્દ્ર, સૂર્ય, પંક્તિ છે. ત્યાર પછી એક એજન પછી બીજી ચન્દ્ર સૂર્ય પંક્તિ છે. આ કારણથી પ્રથમ પંક્તિમાં રહેનારા ચન્દ્ર-સૂર્યમંડળને આટલા તાપક્ષેત્રને આયામ અને વિષ્કભ હોય છે. એક સૂર્યથી બીજે સૂર્ય એક જનને અતિક્રમ કરવાથી આવે છે. આ કારણથી એક લાખ જન તપક્ષેત્રને વિષ્કભ કહેવામાં આવેલ છે.
એક્લાખ જેટલી સંખ્યાવાળા એ ચન્દ્રાદિક તેમજ વિકર્વિત અનેક પ્રકારના રૂપને ધારણ કરનાર એવા અભિગિક કર્મકારી દેવ સમૂહો વડે ખૂબજ જોર-શોરથી તાડિત કરવામાં આવેલા નાટ્ય, ગીત તેમજ વાદિત્રવાદન કાર્યમાં ત્રિવિધ સંગીતના સમયમાં તંત્રી, તલ, તાલ, ત્રુટિત, ઘન, મૃદંગ એ બધા વાઘોની વનિપૂર્વક દિવ્ય ભેગોને ભેગવે છે. એ ચન્દ્રાદિક સુખલેશ્યાવાળા હોય છે. અહી “ ફ” આ વિશેષણ ચાય હોવા બદલ ચન્દ્રોને જ એ લાગૂ પડે છે, એથી મનુષ્યલોકની જેમ એઓ શીતકાય આદિમાં અતિશીત તેજવાળા દેતા નથી અર્થાત એકાંતથી શીતરમિવાળા હોતા નથી. “
મંથ’ આ વિશેષણ
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૪૩