Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આ પ્રમાણે એ પાંચ નંદાદ્દિક તિથિએ ત્રિગુણિત થઈને ૧૫ દિવસેાની થઇ તિથિએતે દિવસ તિથિઓના નાનથી પણ કહેવામાં આવેલ છે.
શંકા—દિવસ અને રાત્રિની તિથિઓમાં શુ અંતર છે કે જેથી તિથિ પ્રશ્નના સૂત્રનુ સ્વતંત્ર રૂપમાં વિધાન કરવુ પડયુ છે ?
જાય છે. એ
ઉત્તર-પૂર્વની પૂર્ણિમાના અંતથી માંડીને ૬૨ ભાગ કૃત ચંદ્રમંડળના ભે ભાગા સદા અનાવરણીય રહે છે. તે એ ભાગેને છેડીને શેષ ૬૦ ભાગાત્મક ચંદ્રમ ́ડળના ચતુર્થાં ભાગાત્મક ૧૫ મા ભાગ જેટલા કાળમાં ધ્રુવ રાહુના વિમાન વડે આવૃત્ત થાય છે. અને અમાવસ્યાના અંતમાં તેજ ભાગ કરી પ્રકટિત થાય છે. આટલા કાલ વિશેષનુ નામ તિથી છે. દિવસ તિથિની વક્તવ્યતાને સમાપ્ત કરીને હવે સૂત્રકાર રાત્રિ તિથિની વક્તવ્યતાનું કથન કરે છે. ‘મેસ ” મતે ! વચરસ ર્ ર્ફો વળત્તાઓ' હે ભદત ! એકએક પક્ષમાં કેટલી રાત્રિઓ કહેવામાં આવેલી છે? એના જવાખમાં પ્રભુ કહે છે-“ોચમા ! પારસ રાફેંકો વળતો હે ગૌતમ ! એક-એક પક્ષમાં ૧૫--૧૫ રાત્રિએ કહેવામાં આવેલી છે. ‘તું નહા’ જેમકે ‘કિયા હારૂં ગાય પળની પ્રતિપદારાત્રિ યાવત્ પંચ દશીરાત્રિ અહી યાવત્ પદથી ‘દ્વિતીયારાત્રિ, તૃતીયારાત્રિ,ચતુથી' રાત્રિ, પાંચમીરાત્રિ, ધષ્ઠીરાત્રિ, સપ્તમીરાત્રિ, અષ્ટમીરાત્રિ, નવમીરાત્રી દશમીરાત્રી એકાદશીરાત્રી, દ્વાદશીરાત્રિ, ત્રયેાદશી રાત્રિ, અને ચતુŪરાત્રિ’ આટલી શેષ રાત્રિએનુ ગ્રહણ થયું છે. આ પ્રમાણે પ્રતિપદાની રાત્રિથી માંડીને પૉંચદશીરાત્રિ સુધી ૧૫ રાત્રિએ થાય છે. ‘ચત્તિ બંધ મંતે ! પંચસન્હેં રાળ ક્રૂર્ નામધેના પાત્તા' હૈ ભવંત ! એ ૧૫ રાત્રિઓના કેટલા નામે કહેવામાં આવેલા છે? જવાબમાં પ્રભુ કહે છેનોયમા ! જળસળામવેલા વળત્તા' હે ગૌતમ !૧૫ નામેા કહેવામાં આવેલા છે. તું ગદ્દા જેમકે ‘ઉત્તમાય મુળલત્તા ચુ' ઉત્તમ!, સુનક્ષત્રા, આમાં પ્રતિપાદાની રાત્રિનું નામ ઉત્તમા છે અને દ્વિતીયાની રાત્રિનું નામ સુનક્ષત્રા છે. ાવા, જ્ઞસોદા' એલાપત્યા તૃતી યાનીરાત્રિ, યશેાધરા ચતુથી નીરાત્રિ, ‘સોમળતા ચેવ તા' સૌમનસા ૫'ચમીનીરાત્રિ, ‘સિરિસસૂચાય મોઢવા' શ્રી સંભૂતા-થ્વીનીરાત્રિ, ‘વિળયા ચ વૈજ્ઞયંતિ' વિજયા સપ્તમીનીરાત્રિ, વૈજયન્તી અષ્ટમીની રાત્રિનયંતિ પરાઝિયા ય છા ચ’જયન્તી નવમીની રાત્રિ, અપરાજિતા દશમીનીરાત્રિ, ઇચ્છા એકાદશીનીરાત્રિ, ‘સમાહારા ચેવ સા' સમાહારા—દ્વાદશીનીરાત્રી, ‘તેવા ચ તા અસ્તેયા ચ' તેજા ત્રયેાદશીનીરાત્રિ, અતિતેા ચતુર્દશીનીાત્રિ, રેવાળવાનિરર્ફ' અને દેવાનંદા-પંચદશીની રાત્રિનુ નામ છે. દેવાનંદાનું ખીજું નામ નિરતી પણ છે. ચળીનું નામધિન્ના” આ પ્રમાણે આ ૧૫ નામેા ૧૫ તિથિએની રાત્રિના છે. જેમ અહારાતાના દિન-રાતના વિભાગાને લઈને નામાન્તરે કહેવામાં આવેલા છે, તે પ્રમાણે જ દિવસની તિથિઓના પણ નામાન્તરો પહેલાં પ્રગટ કરવામાં આવેલા છે. હવે રાત્રિ
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૮૯