Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉત્તરમાં પ્રભુ કહે છે-“જોશમાં !” હે ગૌતમ ગત્રાત્પન્ન ઈન્દ્રભૂતિ ! “સથvi કદીરે તીરે સવારસમુદાજું વરમંતાઇ” આ જે અમારી સામે પ્રત્યક્ષ દશ્યમાન દ્વીપ છે, ત્યાં અમે બધાં રહીએ છીએ, તેનું નામ જજબૂદ્વીપ છે. આ જંબુદ્વીપ નામક દ્વીપ બધા દ્વીપ તેમજ સમુદ્રોની વચ્ચે અવસ્થિત સૌથી પહેલા દ્વીપ છે. આ રીતે પ્રભુએ પ્રશ્નનો જવાબ આપે છે તાત્પર્ય આ પ્રમાણે છે કે ધાતકી ખંડ વગેરે જેટલા બીજા અસંખ્યાત દ્વીપ છે તથા લવણ સમુદ્ર દિક જેટલા અસંખ્યાત સમુદ્રો છે, તે સર્વની મધ્યે આ જ બૂઢીપ નામક દ્વીપ આવેલ છે. આ પ્રમાણે આ જંબૂઢીપ નામને દ્વીપ સમસ્ત તિર્યંગ્લેકના મધ્યમાં આવેલ છે. આ વિસ્તાર ધાતકીખંડ વગેરે તેમજ લવણ સમુદ્ર વગેરેની અપેક્ષા સ્વપ છે. એના સિવાય બીજા જેટલા દ્વીપ છે તેમજ સમુદ્રો છે તેઓ સવે વલયના આકાર જેવા ગોળ આકૃતિવાળા છે. આ દ્વીપ પણ ગાળ છે એથી એની ગોળ આકૃતિ સર્વ દ્વીપ અને સમુદ્રો કરતાં સ્વલ્પ છે. આમ બીજા પ્રશ્નનો જવાબ આપવામાં આવ્યો છે. એથી જ “તવ રણુરૂપ ઘટે આ પ્રમાણે કહ્યું છે. “તેરસ્ટાજૂથ संठाणसंठिए बट्टे रहचकवालि संठाणसंठिए वढे, पुस्खरकण्णिया संठाणसंठिप વ “આને આકાર તેલમાં તળેલા અપૂપ જે છે. ઘીમાં તળેલા અપૂ૫ નો આકાર સંપૂર્ણ પણે ગોળ થતો નથી એથી અહીં તેલ માં તળેલા અપૂપની સાથે તેના ગોળ આકાર ને ઉપમિત કરવામાં આવેલ છે કેમ કે તેલમાં તળેલા અપૂપ નો આકાર ગેલાકૃતિમાં પરિપૂર્ણ હોય છે. અથવા રથના પૈડાને ચક્રવાલ જે પ્રમાણે ગાળ હોય છે તેમજ તે પણ ગેળ છે, અહીં રથથી રથનું ચક ગ્રહીત થયેલ છે. અથવા પુષ્કર-કમળ-ની કર્ણિકા જેમ પૂર્ણરૂપથી ગેળ હોય છે તેવી ગેલાકૃતિ એની છે. અથવા “gિuળવંટાળ
”િ પિતાની ૧૬ કળાઓથી પરિપૂર્ણ ચંદ્રમા ની જેવી ગોલ આકૃતિ હોય છે તેવી જ ગોલાકૃતિ આ જંબુદ્વીપ નામના દ્વીપની છે. આ પ્રમાણે અહીં લાકૃતિ થી સંબદ્ધ અનેક ઉપમા પદોનું કથન કરવામાં આવ્યું છે તે નાનાદેશીય વિનય (શિષ્ય) જનની બુદ્ધિની વિશદતા માટે કરવામાં આવેલ છે. આ કથન થી ત્રીજા પ્રશ્નનો જવાબ સૂત્રકારે આપે छे. "पगं जोयणसयसहस्सं आयामविखमेण तिष्णि जोयणसयसहस्साई सोलस सहस्साई दोणि य सत्तावीसे जोयणसए तिणि कोसे अट्ठावीस च धणुसय तेरस अंगुलाई
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર