Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
जीवाभिगमसूत्रे इह खलु रागद्वेषाभिभूतेन सांसारिकजीवेन असह्यशारीरमानसदुःखसंपीडितेन तादृश दुःखप्रहरणाय हेयोपादेयपदार्थपरिज्ञानाय प्रयत्नः कर्तव्यः स च विशिष्टविवेकमन्तरेण न संभवति विशिष्टविवेकश्च प्राप्ताशेषातिशयकलाआप्तोपदेशमन्तरेण न संभवति आप्तश्च रागद्वेपादिदोषाणामात्यन्तिकक्षयादेव भवति, स च दोषाणामात्यन्तिकप्रक्षयोऽर्हत एव, अतः प्रारभ्यतेऽर्हद्वचनानुयोगः ।
तत्र यदस्ति तृतीयाङ्गस्य स्थाननाम्नः रागविषपरममन्त्रस्वरूपं द्वेषानलसलिलपूरनिभं तिमिरादित्यभूतं भवाब्धिपरमसेतुमहाप्रयत्नगम्यं मोक्षप्राप्त्यबन्ध्यशक्तिकं जीवाजीवाभिगमनामकतृतीयमुपाङ्गं मन्दमतीनां सुखबोधाय आतन्यते । यद्यपि पूर्वाचार्यैः व्याख्यानं कृतं तथापि
टीका) यहां जीव शब्द से अजीव का भी ग्रहण हो जाता है अतः जीवाजीवाभिगमसूत्र की प्रमेयद्योतिका नामकी टीका (तन्यते) की जाती है ।
इस संसार में जितने भी जीव हैं वे सब रागद्वेष की परिणति से मलिन बने हुए हैं और इसी कारण वे रात दिन असह्य शारीरिक एवं मानसिक दुःखों से पीड़ित हाते रहते हैं अतः ऐसे दुःखों को नष्ट करने के लिये एवं हेय और उपादेय का ज्ञान प्राप्त करने के लिये उन्हें प्रयत्न करना चाहिये । ऐसा यह प्रयत्न विना विशिष्टविवेक के हो नहीं सकता है. विशिष्टविवेक भी अशेष अतिशयों को जिन्होंने प्राप्त कर लिया है ऐसे आप्त के-सर्वज्ञ के उपदेश के विना नहीं हो सकता है. आप्त, जब तक रागद्वेष आदि सर्वथा नष्ट नहीं हो जाते हैं-तब तक नहीं हो सकता है. रागद्वेष आदि दोषों का आत्यन्तिक क्षय अर्हन्त भगवन्त के ही होता है । अतः अर्हद्वचनानुयोग प्रारम्भ किया जाता है उसमें स्थानांग नाम का जो तृतीय अङ्ग है सो उस अङ्ग की व्याख्या के बाद मैं इसके उपांगभूत इस जीवाजीवाभिगम निगम सूत्रनी प्रमेयधोति नामनी 1stी (तन्यते) श्यना ४२१॥भा भावी छ. (मही 4 પદ વડે અજીવનું પણ ગ્રહણ થઈ જાય છે.)
આ સંસારના સઘળા જ રાગદ્વેષની પરિણતિ (વૃત્તિ)થી મલિન થયેલાં છે, અને તે કારણે તેઓ રાતદિન અસહ્ય શારીરિક અને માનસિક દુઃખોથી પીડાયા કરે છે. એવાં દુઃખોને નાશ કરવાને માટે તથા હેય અને ઉપાદેયનું જ્ઞાન મેળવવાને માટે તેમણે પ્રયત્ન કરે જોઈએ. વિશિષ્ટ વિવેક વિના એ પ્રયત્ન થઈ શકતું નથી, અને જેમણે અશેષ અતિશયોની પ્રાપ્તિ કરી લીધેલી છે એવા આપ્તના (સર્વજ્ઞના) ઉપદેશ વિના વિશિષ્ટ વિવેકની પ્રાપ્તિ થઈ શકતી નથી. રાગદ્વેષ આદિ દેષોને સર્વથા નાશ ન થાય ત્યાં સુધી મનુષ્ય આસ (સર્વજ્ઞ) થઈ શકતું નથી. રાગદ્વેષ આદિને આત્યંતિક ક્ષય (સંદતર નાશ) તે અહત ભગવાનોને જ થયેલ હોય છે. તેથી અહંઢચનાનુયોગનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. તેમાં સ્થાનાંગ નામનું જે ત્રીજું અંગ છે તેની ટીકા લખીને હવે તેના ઉપાંગ રૂપ આ જીવાભિગમ નામના
જીવાભિગમસૂત્ર