Book Title: Acharya Vijaykesharsuri Jivanprabha Author(s): Devvijay Gani Publisher: Vijaykamal Keshar Granthmala View full book textPage 9
________________ ... (રાગ ભર્તુહરી). શ્રી ગુરૂ રાજને વંદીએ, જિનશાસન શણગાર છે, શુદ્ધ મહાવૃત પાળતાં, ભવિક કરે ઉપકાર. શ્રી. 1 પંન્યાસ પદવીથી દીપતા, કંચન વરણી છે દેહજી; શાંત રસ માંહી ઝીલતા, પંચાચાર શું નેહરુ. શ્રી. 2 ચમનિયમ આસન વલી, પ્રાણાયામ શું માનજી; પ્ર ત્યા હા ને ધા.૨ ણા, ધ્યાન સમાધિ શું તાન. શ્રી૩ અષ્ટાંગ યેગ ગુરૂ ધારતા, શાશ્વત સુખતણી આશજી; ધ્યાનાનળ સળગાવીને, કમ કઠણ કરે નાશજી. શ્રી. 4 વિજય કમલ સૂરીશ્વરૂ, શાંત રસમાં શિરતાજજી; તસ પટોધર વંદીએ, વિજય કેશર ગણિરાજજી. શ્રી. 5 સંવત ગણીશ જાણીએ, પંચોતેર ભલી શાલજી; શ્રાવણ વદ મિતિ પંચમી, કહે દેવ સુરસાલજી. શ્રી. 6 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak TrustPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 170